ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ટ્રેલર પાછળ ટેમ્પો ઘૂસી ગયો, ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત
બ્રેકીંગ ન્યૂઝ

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ટ્રેલર પાછળ ટેમ્પો ઘૂસી ગયો, ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત

ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગાંધીધામ તરફ જતા એક ટ્રેલર પાછળ પુર ઝડપે જતો આઈશર ટેમ્પો ટકરાઈ પડતા તેના ચાલકનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો…

તિલકવાડાના રોજાનાર ગામના આધેડે એકલતા લાગી આવતા કપાસમાં છાંટવાની દવા પીધી, સારવાર દરમિયાન મોત
સમાચાર

તિલકવાડાના રોજાનાર ગામના આધેડે એકલતા લાગી આવતા કપાસમાં છાંટવાની દવા પીધી, સારવાર દરમિયાન મોત

તિલકવાડા તાલુકાના રોજાનાર ગામના ૪૫ વર્ષીય આધેડ કે જેઓના લગ્ન નહીં થતા તેઓ એકલતાનો અનુભવ કરી રહ્યાં હતા. જેથી મનમાં લાગી આવતા તેઓએ કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં સારવાર દરમિયાન તેઓનું મોત…

પાટણમાં કન્યાના પિતાએ તેની બહેનને ૮ લાખના દાગીના ભરેલી બેગ આપી, અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો
ક્રાઇમ ડાયરી

પાટણમાં કન્યાના પિતાએ તેની બહેનને ૮ લાખના દાગીના ભરેલી બેગ આપી, અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો

પાટણ શહેરનાં ઊંઝા હાઇવે ઉપર આવેલા લગ્ન હોલ ખાતે ચાલી રહેલા લગ્ન પ્રસંગ દરમયાન રાત્રિનાં સુમારે અજાણ્યો વ્યક્તિ એક મહિલા પાસેથી રૂા. ૮,૦૯,૮૦૦ની કિંમતનાં સોના-ચાંદીનાં દાગીના ભરેલી બેગ ચોરી કરીને લઇ જતાં સમગ્ર લગ્ન પ્રસંગમાં…

આનંદનગરમાં ખાનગી કંપનીની એચઆર હેડ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
સમાચાર

આનંદનગરમાં ખાનગી કંપનીની એચઆર હેડ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

આનંદનગરમાં ભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતી અને બોપલની એક ખાનગી કંપનીમાં એચઆર હેડ યુવતીએ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જાેકે યુવતીએ આત્મહત્યા પહેલાં ચિઠ્ઠી કે કોઈ લખાણ લખ્યું ન હોવાથી પોલીસે આત્મહત્યાનું કારણ…

સેટેલાઈટમાં ભરબપોરે ટ્યૂશન માટે જતી કિશોરીની બે યુવકે છેડતી કરતા ફરિયાદ
સમાચાર

સેટેલાઈટમાં ભરબપોરે ટ્યૂશન માટે જતી કિશોરીની બે યુવકે છેડતી કરતા ફરિયાદ

સેટેલાઈટ સ્ટાર બજાર પાસેના એક ટાવરમાં રહેતી ૧૫ વર્ષની સગીરા નિત્યક્રમ અનુસાર ઘરેથી ચાલતી ટયુશન - કલાસીસમાં જવા માટે નીકળી હતી. લગભગ બપોરે આ સગીરા સેટેલાઈટ પ્ર?ભવ - ૭ બંગલો પાસેથી પસાર થઇ રહી હતી.…

ધોરાજીમાં મતદાન મથક પર પત્નીની જગ્યાએ પતિ કામ કરતો ઝડપાયો
ક્રાઇમ ડાયરી

ધોરાજીમાં મતદાન મથક પર પત્નીની જગ્યાએ પતિ કામ કરતો ઝડપાયો

પત્નીની જગ્યાએ પતિ કામ કરતો ઝડપાયો, પત્ની ફરજમુક્ત, પતિ વિરુદ્ધ કાર્યવાહી ધોરાજીમાં ચૂંટણી ફરજ દરમિયાન બેદરકારી દાખવનારા બીએલઓ શિક્ષિકાને અંતે જિલ્લા શિક્ષણાધિકારીએ સસ્પેન્ડ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. ધોરાજીના કે.ઓ. શાહ કોલેજના મતદાન મથક…

કોરોનાથી પણ આ વાઇરસનું વધુ છે જાેખમ? જાણો મનુષ્ય માટે છે ખતરનાક?..
સમાચાર

કોરોનાથી પણ આ વાઇરસનું વધુ છે જાેખમ? જાણો મનુષ્ય માટે છે ખતરનાક?..

કોરોના વાયરસ બાદ, અચાનક ઝોમ્બી વાયરસ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, આ વાયરસ ૪૮૫૦૦ વર્ષોથી બરફીલો પ્રદેશ સાઇબિરીયામાં દબાયેલો હતો અને હવે બહાર આવી રહ્યો છે. આ વાયરસ ક્લાઈમેટ ચેન્જને કારણે…

ભારતમાં દવાઓના વેચાણ પર સરકારનો મહત્ત્વનો ર્નિણય
બ્રેકીંગ ન્યૂઝ

ભારતમાં દવાઓના વેચાણ પર સરકારનો મહત્ત્વનો ર્નિણય

દવાઓના વેચાણમાં સતત વધી રહ્યાં છે ગોરખધંધા. ક્યાંક સસ્તી દવાઓને મોંઘા ભાવે વેચવાનું કૌભાંડ થાય છે તો ક્યાંક અસલી દવાઓના બદલે નકલી દવાઓ પધરાવી દેવાનું કૌભાંડ સામે આવે છે. આમ, તો આ ધંધો આજકાલનો નથી…

ફતેપુરાના ઈટાબારામાં પોલીસે ગાડીમાંથી ૨.૪૪ લાખનો દારૂ ઝડપ્યો, ચાલક ફરાર
સમાચાર

ફતેપુરાના ઈટાબારામાં પોલીસે ગાડીમાંથી ૨.૪૪ લાખનો દારૂ ઝડપ્યો, ચાલક ફરાર

દાહોદ જિલ્લાના ફતેપુરાના ઈટાબારા ગામેથી એલ.સી.બી. પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂા. ૨,૪૪,૮૦૦ પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૫૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાેકે, પોલીસને ચકમો આપી ગાડીનો…

સચિન જીઆઇડીસીમાં ઝાડ પર લટકતો યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી
ક્રાઇમ ડાયરી

સચિન જીઆઇડીસીમાં ઝાડ પર લટકતો યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી

સુરતના સચિન જીઆઇડીસીના ખુલ્લા મેદાનમાં સવારે ઝાડ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાંસો ખાધેલી હાલતમાં આ યુવક ઝાડ પર લટકતો હોવાનું જણાય આવતા સ્થાનિક રાહદારીઓએ પોલીસને જાણ કારી હતી. પોલીસને જાણ…