ગ્રેટર નોઈડાના સોસાયટીની લીફ્ટમાં ૮ વર્ષનું બાળક ફસાઈ જતાં ૧૦ મીનિટ બૂમો પાડી
ગ્રેટર નોઈડાના નિરાલા એસ્પાયર સોસાયટીમાં આઠ વર્ષનો બાળક એક લિફ્ટમાં ફસાઈ ગયો હતો. બાળક લિફ્ટમાં લગભગ ૧૦ મીનિટ સુધી ફસાઈ રહ્યો હતો. જાે કે, માસૂમ વિવાન માટે આ ૧૦ મીનિટ ૧૦ કલાક જેટલી થઈ પડી…










