શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ત્રણ દિવસીય “WADA એથ્લીટ બાયોલોજિકલ પાસપોર્ટ સિમ્પોઝિયમ-2022”ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યુ
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે નવી દિલ્હીમાં ત્રણ દિવસીય “WADA એથલીટ બાયોલોજિકલ પાસપોર્ટ (ABP) સિમ્પોસિયમ-2022”ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું. આ સિમ્પોઝિયમનું આયોજન નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી…