”કાળી ચૌદશે પાણી–અનાજનો બગાડ અટકાવવા જાથાએ રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો”
swachhindia.ndtv.com અમદાવાદ : ભારતમાં સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, પરંપરાઓ, કુરિવાજો, માન્યતાઓ, ક્રિયાકાંડો પ્નદેશના રીતરિવાજ મુજબ જોવા મળે છે. કકડાટને દૂર કરવા ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા–વડા મુકવાથી વાસ્તવમાં કકડાટ દૂર થયો છે કે નહિ…