શંખેશ્વરમાં પૂ.રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિએ ત્રિ-દિવસીય મોહોત્સવ યોજાયેલ.
શંખેશ્વર મહાતીર્થ શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન માનવતાના મસીહા,પ્રવચન પ્રભાવક પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિ નિમિત્તે સહ જિનભક્તિમય, ગુરુગુણગાનમય,ધર્મ આરાધનામય,સાધર્મિકસહાયમય, અનુકંપામય,જીવદયામય ત્રિ-દિવસીય મહોત્સવ યોજાયેલ. જ્યોતિષાચાર્ય…










