Latest Blog

ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે બિલાવલ ભુટ્ટોને કહ્યા આતંકવાદની ફેક્ટરીનો પ્રવક્તા!.
બ્રેકીંગ ન્યૂઝ

ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે બિલાવલ ભુટ્ટોને કહ્યા આતંકવાદની ફેક્ટરીનો પ્રવક્તા!.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત તણાવની સ્થિતિ હોય છે. જેનું કારણ પાકિસ્તાનનો અવળચંડાઈ છે. ત્યારે SCO Summit ૨૦૨૩માં ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, પાકિસ્તાન-ચીન કોરિડોર અંગે એસસીઓની બેઠકમાં એક કે બે વાર નહીં…

પોલીસ સ્ટેશનમાં મહિલા કુશ્તીબાજાેએ નોંધાવ્યા નિવેદન ઃ શ્વાસ ચેક કરવાના બહાને સ્તનને ટચ કરતા હતા બૃજભૂષણ શરણ સિંહ
સમાચાર

પોલીસ સ્ટેશનમાં મહિલા કુશ્તીબાજાેએ નોંધાવ્યા નિવેદન ઃ શ્વાસ ચેક કરવાના બહાને સ્તનને ટચ કરતા હતા બૃજભૂષણ શરણ સિંહ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈંડિયાના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાવનારી મહિલા પહેલવાનોએ પોતાનું નિવેદન દિલ્હી પોલીસ સમક્ષ નોંધાવ્યા છે. તેમાંથી બે મહિલા કુશ્તીબાજાેએ ટૂર્નામેન્ટ, વાર્મ-અપ ત્યાં સુધી કે, ઉહ્લૈંના…

વરમાળા વખતે સ્ટેજ પર ચડી આવ્યો પ્રેમી
સમાચાર

વરમાળા વખતે સ્ટેજ પર ચડી આવ્યો પ્રેમી

બેન્ડવાજા સાથે જાન લઈને પહોંચેલો વરરાજાે જાેતો રહ્યો અને દુલ્હનના પ્રેમીએ સૌની સામે વરમાળાના સ્ટેજ પર તેની માંગ ભરી દીધી. જાે કે, બાદમાં જાનૈયા અને માંડવીયાએ મળીને પ્રેમીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. પણ આ ઘટના…

જમીન વિવાદમાં એક જ પરિવારના ૬ લોકોની હત્યા
ક્રાઇમ ડાયરી

જમીન વિવાદમાં એક જ પરિવારના ૬ લોકોની હત્યા

મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાંથી હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં જમીન વિવાદને લઈને ૫ મેના સવારે એક પરિવારના ૬ લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. સૂચના મળતા જ ભારે પોલીસફોર્સ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ.…

રાજૌરીમાં સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ
બ્રેકીંગ ન્યૂઝ

રાજૌરીમાં સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં અથડામણમાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે. એક ઘાયલ જવાનની હાલત ગંભીર છે. ઓપરેશન દરમિયાન અન્ય ત્રણ જવાન ઘાયલ થયા છે. હાલમાં પણ આ વિસ્તારમાં સેનાનું ઓપરેશન ચાલુ છે. સાવચેતીના…

સાહસિક વિષય પર બનેલી આ ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ તમારા રૂવાડા ઉભા કરી દેશે
સમાચાર

સાહસિક વિષય પર બનેલી આ ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ તમારા રૂવાડા ઉભા કરી દેશે

bookmyshow.com ધ કેરળ સ્ટોરી હાલમાં જબરદસ્ત વિવાદમાં છે. આજે પ્રધાનમંત્રી મોદી પણ આ મામલે કહ્યું કે આગામી દિવસોમાં આ ફિલ્મ રાજકારણ પકડે તો નવાઈ નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી ધ કેરળ સ્ટોરી વિશે હંગામો ચાલી રહ્યો…

ઉત્તર પ્રદેશની આ યુનિવર્સિટીમાં એક જ પરિવારના ૨૨ લોકોને નોકરી આપી દીધી!..
બ્રેકીંગ ન્યૂઝ

ઉત્તર પ્રદેશની આ યુનિવર્સિટીમાં એક જ પરિવારના ૨૨ લોકોને નોકરી આપી દીધી!..

નવીદિલ્હી,તા.૦૫ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની શુઆટ્‌સ યૂનિવર્સિટીમાં નિમણૂંકમાં મોટી ગરબડને લઈને સ્પેશિયલ ટાસ્ટ ફોર્સમાં ફરિયાદ નોંધાઈ હતી. નોંધાયેલી ફરિયાદમાં કહેવાયુ છે કે અહીં ૧ જાન્યુઆરી, ૧૯૮૪થી ૧ જાન્યુઆરી ૨૦૧૭ની વચ્ચે થયેલી ભરતીમાં ગરબડ થઈ છે. યૂનિવર્સિટીમાં થયેલ…

ખાદ્ય તેલના ભાવમાં ૨૦ રૂપિયા સુધીનો ઘટાડો થયો!.
બ્રેકીંગ ન્યૂઝ

ખાદ્ય તેલના ભાવમાં ૨૦ રૂપિયા સુધીનો ઘટાડો થયો!.

નવીદિલ્હી,તા.૦૫દેશમાં ખાદ્ય તેલોની કિંમતમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. બજારમાં તેલના ભાવમાં ઘટાડો જાેતા દેશની મુખ્ય દુગ્ઘ વિતરણ તથા ખાદ્ય ઉત્પાદન કંપની મદર ડેરીએ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કર્યો છે. કહેવાય છે કે, કંપનીએ…

બદરીનાથ હાઈવે પર ભયંકર દુર્ઘટના, શ્રદ્ધાળુઓની સામે ધડામ દઈને પડ્યો મોટો પહાડ
બ્રેકીંગ ન્યૂઝ

બદરીનાથ હાઈવે પર ભયંકર દુર્ઘટના, શ્રદ્ધાળુઓની સામે ધડામ દઈને પડ્યો મોટો પહાડ

ઉત્તરાખંડ,તા.૦૫ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના રસ્તા પર ગ્લેશિયર પડવાથી યાત્રા રોકી દેવામાં આવી હતી. તો વળી ગુરુવારે સાંજે બદ્રીનાથ ધામ જઈ રહેલા શ્રદ્ધાળુ પણ મોટી દુર્ઘટનાનો શિકાર થતાં થતા બચી ગયા હતા. હકીકતમાં જાેઈએ તો, જાેશીમઠ પહેલા…

Video બનાવતી વખતે ફેમસYoutuber થયું મોત, ૨૦૦ની આસપાસ હતી સ્પીડ!.. હેલ્મેટ ફાટ્યું, કાબૂમાં ન રહી બાઈક
બ્રેકીંગ ન્યૂઝ

Video બનાવતી વખતે ફેમસYoutuber થયું મોત, ૨૦૦ની આસપાસ હતી સ્પીડ!.. હેલ્મેટ ફાટ્યું, કાબૂમાં ન રહી બાઈક

નવીદિલ્હી,તા.૦૫એક ફેમસ ર્રૂેંેહ્વીિ નું ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે દિલ્હી સ્થિત યુટ્યુબર યમુના એક્સપ્રેસ વે પર ૨૦૦ની ઝડપે બાઇક ચલાવતી વખતે વીડિયો બનાવી રહ્યો હતો!.. આ જ…