અધિકારીઓની અનિર્ણાયકતાના કારણે આલ્કોક એશડાઉનની ૭૦ કરોડની મશીનરી સડી રહી છે
સમાચાર

અધિકારીઓની અનિર્ણાયકતાના કારણે આલ્કોક એશડાઉનની ૭૦ કરોડની મશીનરી સડી રહી છે

ઓર્ડર આપ્યાં પછી જહાજ તો ન મળ્યાં પણ ઇન્ડિયન નેવીના ૭૫ કરોડ રૂપિયા બંધ થયેલી કંપનીએ ડૂબાડ્યા, નેવી પર મહિને ૪૦ લાખનો બોજ વધતો જાય છે ગુજરાત સરકારમાં અધિકારીઓની અનિર્ણાયકતાના કારણે બે વર્ષ પહેલાં બંધ…

થાણેના ૧૬ હોટસ્પોટ વિસ્તારમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન લદાયું
સમાચાર

થાણેના ૧૬ હોટસ્પોટ વિસ્તારમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન લદાયું

દેશભરમાં કોરોના કેસોમાં એકાએક વધારોઃ મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક સતત બે દિવસ કોરોનાના કેસ વધ્યા બાદ ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૩૮૮ નવા કેસ નોંધાયા દેશમાં જ્યા કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો ઝીંકાયો છે. ત્યારે સૌથી વધુ…

મોડાસાની એમ. કે. શાહ (લાટીવાળા) સાયંસ કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સરકારી પ્રતિનિધિ EC મેમ્બર નો વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને વાર્તા લાપ
સમાચાર

મોડાસાની એમ. કે. શાહ (લાટીવાળા) સાયંસ કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સરકારી પ્રતિનિધિ EC મેમ્બર નો વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને વાર્તા લાપ

*અરવલ્લીશ્રી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિતશ્રી એમ.કે.શાહ(લાટીવાળા) સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના સરકારી પ્રતિનિધિ EC મેમ્બર શ્રી હરેશભાઈ ચૌધરી દ્વારા યુનિવર્સિટી ને લગતા, પરીક્ષા વિષય ના વિદ્યાર્થીઓના પ્રશ્નોના…

પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો થવો જાેઈએઃ આરબીઆઇ ગવર્નર
સમાચાર

પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો થવો જાેઈએઃ આરબીઆઇ ગવર્નર

પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા માટે હવે સરકારની અંદર પણ અવાજ ઉઠવા લાગ્યો છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે પણ ટેક્સ ઘટાડીને ભાવ કાબૂમાં…

મહારાષ્ટ્રથી સુરત લગ્ન પ્રસંગમાં આવી રહેલી લક્ઝરીનો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત
સમાચાર

મહારાષ્ટ્રથી સુરત લગ્ન પ્રસંગમાં આવી રહેલી લક્ઝરીનો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

તાપી જિલ્લાના બાજીપુરા નજીક સુરત-ધુલિયા હાઈવે પર બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાર્ેયો હતો, જેમાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત થયાં છે, જ્યારે સાત જેટલા ઈજાગ્રસ્ત થયા છે. જાનની બસ ટેન્કરમાં ઘૂસી જતાં ખુશીના પ્રસંગમાં…

વડોદરામાં ધોરણ-૧૧ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ, વાલીઓમાં ફફડાટ
સમાચાર

વડોદરામાં ધોરણ-૧૧ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ, વાલીઓમાં ફફડાટ

કોરોના મહામારીના ૯ મહિના બાદ રાજ્યમાં ફરીથી રાજ્ય સરકારે ફરીથી શાળાઓ શરૂ કરી દીધી છે. કોરોનાના ખૌફ વચ્ચે પણ વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળાએ જઈ રહ્યા છે. તેવામાં વાલીઓ માટે વડોદરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા…

રશિયા આ વર્ષે ભારતને આપશે ‘બ્રહ્માસ્ત્ર’ એસ-૪૦૦, ભારતીય સૈનિકોની ટ્રેનિંગ શરૂ
સમાચાર

રશિયા આ વર્ષે ભારતને આપશે ‘બ્રહ્માસ્ત્ર’ એસ-૪૦૦, ભારતીય સૈનિકોની ટ્રેનિંગ શરૂ

રશિયાએ જાહેરાત કરી છે કે તે આ વર્ષના અંત સુધીમાં ભારતને એસ -૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સમયસર પહોંચાડશે. એસ -૪૦૦ મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ બનાવનારી રશિયન કંપની રોસોબરોન એકસપોર્ટે જણાવ્યું હતું કે ભારત સાથેનો કરાર…

બારબાડોસ પ્રધાનમંત્રીએ કોરોના વેક્સિન આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો
સમાચાર

બારબાડોસ પ્રધાનમંત્રીએ કોરોના વેક્સિન આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો

બારબાડોસની જાણીતી ગાયિકા રૉબ્ન રિહાના ફેંટી કે જે રિહાન તરીકે જાણીતી છે તેણે તાજેતરમાં જ ખેડૂત આંદોલનને લઈને ટિ્‌વટ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવાના પ્રયાસ કર્યા હતાં. તેમ છતાંયે ભારતે પોતાનું વચન પાળી બતાવ્યું…

નવસારી એલ.સી.બી પી.આઈ વિક્રમસિંહ પલાસ ને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ

નવસારી જિલ્લામાં એલસીબી માં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર વિક્રમસિંહ પલાસ ને ૨૬મી જાન્યુઆરીના રોજ જિલ્લા માં શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર ના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો મળતી માહિતી મુજબ એલસીબી માં ફરજ બજાવી રહેલા…

માંડવીના તસવીરકાર સતીશ શનિશ્વરાએ બનાવ્યું 2021નું અનોખું કેલેન્ડર..
સમાચાર

માંડવીના તસવીરકાર સતીશ શનિશ્વરાએ બનાવ્યું 2021નું અનોખું કેલેન્ડર..

ઐતિહાસિક બંદરીય શહેર ના વિવિધ સ્થળોની તસવીરો પોતાના કેમેરા માં ક્લીક કરી કેલેન્ડર માં મુકી… ઐતિહાસિક માંડવી બંદર એક લોકપ્રિય પર્યટક શહેર છે. દરિયા કિનારા સહિતના શહેરના જુદા-જુદા સ્થળો મનને મોહી લે તેવા છે. તેવામાં…