વિરમગામના મહાત્મા ગાંધી સરકારી દવાખાનાના કર્મચારીઓએ દર્દીના સગાને રૂ . ૫.૨૫ લાખ પરત કરી માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યુ
( વંદના નીલકંઠ વાસુકિયા ) વિરમગામ : આજે અનેક લોકો પૈસા પાછળ આંધળી દૌટ મુકી રહ્યા છે અને પૈસા માટે ગમે તે હદે પણ જઇ શકે છે. આવા અનેક કિસ્સાઓ આપણા ધ્યાનમાં આવી જ રહ્યા…










