દંડ નહીં ભરનારના ઘરે કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયેલા કર્મચારી પર હુમલો
દાણીલીમડામાં વીજ ચોરી કરનારને કંપનીએ દંડ ફટકાર્યો હતો. જે દંડ નહીં ભરનારના ઘરે ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયા હતા. આ દરમિયાન માલિકે કંપનીના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી મૂઢ માર માર્યો…










