ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા જિલ્લાની 41 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ
આહવા તાલુકાની 14, સુબીર તાલુકાની 12, વઘઇ તાલુકાની 15 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા માન. માજી કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબના અધ્યક્ષમા ઉમેદવારો બાબતે સમીક્ષા બેઠકનુ આયોજન…










