સુરતમાં હવે ગાડી ચલાવતા માસ્ક નહિ પહેરતા ઘરે આવશે ઈ-મેમો
સમાચાર

સુરતમાં હવે ગાડી ચલાવતા માસ્ક નહિ પહેરતા ઘરે આવશે ઈ-મેમો

સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને હાલ જ્યાં સુધી વેક્સીન નહી આવે ત્યાં સુધી માસ્ક જ કોરોના સામે રક્ષણ મેળવવા માટે એક માત્ર આધાર રૂપ છે પરંતુ શહેરમાં ઘણા લોકો…

કેલિફોર્નિયા યુનિ.ના એક સંશોધનનું તારણ સિગારેટ પીનારાને કોરોનાનુ સંક્રમણ લાગવાનો ખતરો ત્રણ ગણો વધારે
સમાચાર

કેલિફોર્નિયા યુનિ.ના એક સંશોધનનું તારણ સિગારેટ પીનારાને કોરોનાનુ સંક્રમણ લાગવાનો ખતરો ત્રણ ગણો વધારે

કોરોનાના હાલમાં ચાલી રહેલા સંક્રમણ વચ્ચે સિગારેટ પીનારાઓએ સાવધ રહેવાની જરુર છે તેવુ અમેરિકાના સંશોધકોનુ કહેવુ છે.કેલિફોર્નિયા યુનિવર્સિટીના એક સંશોધનમાં સામે આવ્યુ છે કે, સિગારેટ પીવાની લત ધરાવતા લોકોને કોરોનાનુ સંક્રમણ લાગવાના ચાન્સ સામાન્ય લોકો…

કોરોના વિસ્ફોટઃ સોલા હોસ્પીટલમાં માત્ર ૧૨૦ બેડ બાકી, એક પણ આઈસીયુ ખાલી નહિ
સમાચાર

કોરોના વિસ્ફોટઃ સોલા હોસ્પીટલમાં માત્ર ૧૨૦ બેડ બાકી, એક પણ આઈસીયુ ખાલી નહિ

કોરોના વિસ્ફોટઃ સોલા હોસ્પીટલમાં માત્ર ૧૨૦ બેડ બાકી, એક પણ આઈસીયુ ખાલી નહિદિવાળીના તહેવાર અંતર્ગત અમદાવાદીઓએ ભારે છૂટ છાટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં મહામારીનો કાળો પંજાે વધુ વકર્યો છે. ત્યારે…

જ્યારે આપણે સહુ પરિવારજનો સાથે નવું વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે ગોત્રી હોસ્પિટલના કોરોના વિભાગના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દર્દીઓની સાર સંભાળ લઈ રહ્યા હતા…
સમાચાર

જ્યારે આપણે સહુ પરિવારજનો સાથે નવું વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે ગોત્રી હોસ્પિટલના કોરોના વિભાગના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દર્દીઓની સાર સંભાળ લઈ રહ્યા હતા…

ફુગ્ગા અને લાઈટો ફૂલો થી વોર્ડને સજાવી રંગોળી પૂરી કોરોના ના દર્દીઓ સાથે ઉજવ્યું નવું વર્ષ...  જબ હમ બૈઠે થે ઘરોં મેં વો ઝેલ રહે થે ગોલી..એક દેશભક્તિ ગીતની આ પંક્તિઓ જેવી સમર્પણ ની ગાથા…

ધ બરોડા સેન્ટ્રલ કો.ઓ.બેંકની ચૂંટણી તા.૧૦ અને બરોડા ડેરીની ૨૮ ડિસેમ્બરે યોજાશે
સમાચાર

ધ બરોડા સેન્ટ્રલ કો.ઓ.બેંકની ચૂંટણી તા.૧૦ અને બરોડા ડેરીની ૨૮ ડિસેમ્બરે યોજાશે

જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી ધ બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી તા.૧૦ ડિસેમ્બર અને બરોડા ડેરીની ચૂંટણી તા.૨૮ ડિસેમ્બરના રોજ યોજાશે.  કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીના પગલે બંને ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી.  ધ બરોડા…

ડેડીયાપાડા તાલુકામાં આવેલા તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા મૂકવામાં આવ્યા

હાલ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં પણ તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા છે. જે માટે પહેલા ઓનલાઇન ટિકિટ લઈને આવવાનું હોય છે. વિશ્વની સૌથી…

બહરીનના વડાપ્રધાન ખલીફા બિન સલમાન અલ ખલીફાનું ૮૪ વર્ષની વયે નિધન

અમેરિકામાં સારવાર ચાલતી હતી બહરીનના પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાન અલ ખલીફાનું ૮૪ વર્ષની વયે નિધન થયુ છે. તેમની સારવાર અમેરિકાના મેયો ક્લોનિક હોસ્પિટલમાં ચાલી રહી હતી. હાલમાં બહરીનના પીએમ ઇઝરાયલની સાથે શાંતિ સમજુતી કરવાને કારણે…

માર્ચ સુધી તમામ બેંક એકાઉન્ટને આધાર સાથે જાેડવા જરૂરી, સરકારનો આદેશ
સમાચાર

માર્ચ સુધી તમામ બેંક એકાઉન્ટને આધાર સાથે જાેડવા જરૂરી, સરકારનો આદેશ

૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી તમામ બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે જાેડી દેવામાં આવશે. નાણામંત્રી ર્નિમલા સીતારામણે તમામ બેંકોને આ આદેશ આપ્યાં છે. ર્નિમલા સીતારમણે કહ્ય્šં કે, જે ખાતાને પાન કાર્ડ સાથે લિંક કરવાની જરૂરત છે,…

ટ્રમ્પ સાથે છુટાછેડા લેવાના મામલે મેલાનિયાએ પહેલીવાર તોડ્યું મૌન
સમાચાર

ટ્રમ્પ સાથે છુટાછેડા લેવાના મામલે મેલાનિયાએ પહેલીવાર તોડ્યું મૌન

અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયાના સંબંધોને લઈ અફવાઓ ઉડી રહી છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે બંને વચ્ચે છૂટાછેડા થઈ શકે છે. આ દરમિયાન મેલાનિયાએ આરોપ…

હવે સૂચના-પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ
સમાચાર

હવે સૂચના-પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ

નોટિફિકેશન જાહેરઃ વેબસિરીઝ હવે બેફામ નહિ રહી શકે, ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયા પણ સરકારી નિયંત્રણ હેઠળ આવશે ઓનલાઈન સમાચાર અને સમસામયિક વિષય વસ્તુ સૂચના મંત્રાલયોના આધિન રહેશે કેન્દ્ર સરકારે આજે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઈન…