દંડ નહીં ભરનારના ઘરે કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયેલા કર્મચારી પર હુમલો
સમાચાર

દંડ નહીં ભરનારના ઘરે કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયેલા કર્મચારી પર હુમલો

દાણીલીમડામાં વીજ ચોરી કરનારને કંપનીએ દંડ ફટકાર્યો હતો. જે દંડ નહીં ભરનારના ઘરે ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયા હતા. આ દરમિયાન માલિકે કંપનીના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી મૂઢ માર માર્યો…

એનએસયુઆઈ વિદ્યાર્થીઓને કોંગ્રેસે આપેલા ૧૧ માંથી લગતાં ૫ વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં પહોંચાડશે
સમાચાર

એનએસયુઆઈ વિદ્યાર્થીઓને કોંગ્રેસે આપેલા ૧૧ માંથી લગતાં ૫ વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં પહોંચાડશે

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૧ વચન જનતાને આપવામાં આવ્યા છે અને આ વચનની પત્રિકા લોકો સુધી પહોંચાડવામાં આવશે .ત્યારે કોંગ્રેસની જ વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા પણ હવે વિદ્યાર્થીઓને લગતા પાંચ વચનોની પત્રિકા બનાવીને…

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો અને ફોરેન ફંડોની નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં ૩૩૭ પોઈન્ટનો ઘટાડો..!!!
સમાચાર

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો અને ફોરેન ફંડોની નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં ૩૩૭ પોઈન્ટનો ઘટાડો..!!!

Bull and Bear -Stock Market Trends રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૯.૨૦૨૨ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૪૫૬.૭૮ સામે ૫૯૦૭૩.૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૮૩૨.૭૮ પોઈન્ટના…

હેમચંદ્રચાર્ય યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ સમાપન કાર્યક્રમને ૧૩૫૦ વિદ્યાર્થીઓ સફળ બનાવ્યો
સમાચાર

હેમચંદ્રચાર્ય યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ સમાપન કાર્યક્રમને ૧૩૫૦ વિદ્યાર્થીઓ સફળ બનાવ્યો

પાટણ સ્થિત હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના દીનદયાળ કન્વેન્શન હોલ ખાતે ત્રિ -દિવસીય યુથ ફેસ્ટિવલ કલ્પવૃક્ષનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુનિવર્સીટીના કુલપતિ પ્રો.ડૉ.જે જે વોરાએ ઉદાહરણ આપતા જણાવ્યું કે, નીલ્સ બોહર જેમણે ૧૯૨૨માં સાહિત્યનાં ક્ષેત્રમાં…

છોટા ઉદેપુરથી વિદેશી દારૂ ઘુસાડનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો, દારૂની ૬૦ બોટલ જપ્ત
સમાચાર

છોટા ઉદેપુરથી વિદેશી દારૂ ઘુસાડનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો, દારૂની ૬૦ બોટલ જપ્ત

છોટા ઉદેપુર જીલ્લો સરહદી જિલ્લો છે. જ્યાંથી અવારનવાર વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે અને પોલીસે આવા ઘૂસણખોરોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. હિતેન્દ્રસિંહ રાઉલજી પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.…

બોટાદ માર્કેટયાર્ડમાં કપાસની ૧૦થી ૧૨ હજાર મણ આવક, ખેડૂતોને હરાજીના સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
સમાચાર

બોટાદ માર્કેટયાર્ડમાં કપાસની ૧૦થી ૧૨ હજાર મણ આવક, ખેડૂતોને હરાજીના સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

સોરાષ્ટ્‌ના સૌથી મોટા ગણાતા બોટાદના કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ. રોજની અહીંયા ૧૦થી ૧૨ હજાર મણ કપાસની આવક થઈ રહી છે. અને ખેડૂતોને હરાજીના ભાવ રૂ.૧૫૦૦થી ૨૧૦૦ સુધી મળી રહ્યા છે. આગામી દિવસોમાં યાર્ડમાં…

આણંદમાં ભાઈકાકા યુનિવર્સીટી દ્વારા યુનિવર્સીટી દ્વારા સાઈકલીંગ રાઈડનું થયું આયોજન
સમાચાર

આણંદમાં ભાઈકાકા યુનિવર્સીટી દ્વારા યુનિવર્સીટી દ્વારા સાઈકલીંગ રાઈડનું થયું આયોજન

કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સીટી દ્વારા સાઈકલ ટુ રીસાઈકલ થીમ આધારીત સાઈકલીંગ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ જેટલા સાયકલીસ્ટે ભાગ લીધો હતો. આ રાઈડ ૧૧ કિલોમીટરનું અંતર કાપીને યુનિવર્સીટીની કમ્પાઉન્ડમાં આવી હતી. કરમસદ સ્થિત…

બારડોલીમાં માલધારી સમાજ દ્વારા બંધનું એલાન, લડતને સમર્થન વેપારીઓ દ્વારા આપી માર્કેટ રખાયું બંધ
સમાચાર

બારડોલીમાં માલધારી સમાજ દ્વારા બંધનું એલાન, લડતને સમર્થન વેપારીઓ દ્વારા આપી માર્કેટ રખાયું બંધ

માલધારી સમાજ દ્વારા ચાલી રહેલી લડતની અસર સુરત જિલ્લામાં પણ જાેવા મળી હતી. જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ખાતે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું હતું. જેને પગલે બજારના વેપારીઓએ દુકાનો બંધ રાખી બંધને સમર્થન આપ્યું…

મુંબઈમાં bmc ની શાળાઓમાં શિક્ષકો કાયમી નિમણૂકમાં લાગી શકે છે સમય
સમાચાર

મુંબઈમાં bmc ની શાળાઓમાં શિક્ષકો કાયમી નિમણૂકમાં લાગી શકે છે સમય

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ શિક્ષણ કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. આ વાતને થોડો સમય થઈ ગયો છે. 'મિડ-ડે'ના અહેવાલ મુજબ, ઉપલબ્ધ ડેટા અનુસાર અત્યાર સુધીમાં આ શાળાઓમાં ૮૧૦ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આ પોસ્ટ્‌સ…

તિસ્તા શેતલવાડ સામે થયેલી ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો
સમાચાર

તિસ્તા શેતલવાડ સામે થયેલી ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો

સામાજિક કાર્યકર્તા તિસ્તા શેતલવાડની સામે ગુજરાત હાઇકોર્ટમાં એસઆઇટી દાખલ કરવામાં આવી છે. તેમાં તિસ્તા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમાં કહેવાયું છે કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોતની સજા મળે તે માટે કાવતરું ઘડ્યું…