નવસારી જિલ્લામાં અબોલ પશુઓને મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ ૪ કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે અપાશે :: આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
બ્રેકીંગ ન્યૂઝ

નવસારી જિલ્લામાં અબોલ પશુઓને મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ ૪ કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે અપાશે :: આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી

નવસારી જિલ્લામાં આજે પાણી ઓસરતાં કેશ ડોલ્સ વિતરણ તેમજ ૧૩૨ ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ : પ કરોડ રૂપિયા ફાળવાયા પોરબંદર, જૂનાગઢ, વલસાડ જિલ્લામાં છૂટો છવાયા વરસાદની સંભાવના, રાજ્યમાં ક્યાંય એલર્ટ નથીઅસરગ્રસ્ત વિસ્તારોમાં…

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૫૫.૯૫ ટકા જળસંગ્રહ
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૫૫.૯૫ ટકા જળસંગ્રહ

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૫૫.૯૫ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૫૨.૪૧ ટકા જળસંગ્રહ   રાજ્યના ૨૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ અને ૪૨ જળાશયો ૭૦ ટકાથી ૧૦૦ ટકા જેટલાં ભરાયાં રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને…

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું…

શ્રી અમિત શાહે અમદાવાદ અને ગુજરાતના હૃદયસમા શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા
બ્રેકીંગ ન્યૂઝ

શ્રી અમિત શાહે અમદાવાદ અને ગુજરાતના હૃદયસમા શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ૧૪૫મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતીક સમાન એવી રથયાત્રાના…

1 જુલાઈ, 2022થી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ
બ્રેકીંગ ન્યૂઝ

1 જુલાઈ, 2022થી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વર્ષ 2022ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે દૂર કરવાની અપીલને અનુરૂપ ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક કચરાના…

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે અમદાવાદ  પોલીસનું ‘રિયલ ટાઈમ રિહર્સલ’
બ્રેકીંગ ન્યૂઝ

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે અમદાવાદ  પોલીસનું ‘રિયલ ટાઈમ રિહર્સલ’

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પહેલા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટની સમીક્ષા કરી. સૌપ્રથમ મંદિરમાં દર્શન કરીને શ્રી હર્ષ સંઘવીએ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટના પદાધિકારીઓ અને ઉચ્ચ પોલીસ…

G-7 સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
બ્રેકીંગ ન્યૂઝ

G-7 સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી યુરોપિયન કમિશનના પ્રમુખ H.E. સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેન સાથે 27 જૂન 2022ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં G-7 સમિટ દરમિયાન મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ રાયસીના સંવાદ દરમિયાન એપ્રિલ 2022માં રાષ્ટ્રપતિ વોન ડેર…

પીએમએ રાજસ્થાનના જાલોરમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પીએમએ રાજસ્થાનના જાલોરમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જાલોર ખાતે માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પરિવારોને આ દુઃખદ નુકસાન સહન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરી. પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું: રાજસ્થાનના જાલોરમાં થયેલો…

પીએમએ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પીએમએ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઉદ્યોગપતિ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું: “શ્રી પલોનજી મિસ્ત્રીના નિધનથી દુઃખી થયો  તેમણે વાણિજ્ય  અને ઉદ્યોગની  દુનિયામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય શુભચિંતકો પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”

વડોદરાના પાદરામાં બેફામ ઉદ્યોગોના કારણે ૨૫ ગામોની જમીનમાંથી નિકળે છે કેમિકલ વાળું પાણી !
બ્રેકીંગ ન્યૂઝ

વડોદરાના પાદરામાં બેફામ ઉદ્યોગોના કારણે ૨૫ ગામોની જમીનમાંથી નિકળે છે કેમિકલ વાળું પાણી !

માનવી માનવીનો જ બન્યો દુશ્મન ! આ શબ્દો લખવાનું એક માત્ર કારણ પાદરા તાલુકામાં બોરવેલ માંથી નીકળતું લાલ પાણી છે. સામાન્ય રીતે કુવા કે બોર માંથી મોટર ચાલુ કરતાં પાણી સફેદ કાચ જેવું શુદ્ધ નીકળે…