હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે  ૧૦,૦૦૦ બહેનોનું સન્માન કરતો ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’
બ્રેકીંગ ન્યૂઝ

હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૦,૦૦૦ બહેનોનું સન્માન કરતો ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ મંત્રી સ્વ.શ્રી રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે નાર્યસ્તુ વંદના કાર્યક્રમ યોજાયો હતો.      નાર્યસ્તુ વંદના કાર્યક્રમમાં માતા- બહેનોને સંબોધીને મુખ્યમંત્રીશ્રીએ  ગુજરાતની નારીને બિચારી,બાપડી કે અબળા નહીં…

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-ર૦ર૧માં ‘‘નેશનલ એજ્યુકેશન પોલિસી-ર૦ર૦નું મહત્વ-જરૂરિયાત’’ વિષયક સત્ર યોજાયું
બ્રેકીંગ ન્યૂઝ

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-ર૦ર૧માં ‘‘નેશનલ એજ્યુકેશન પોલિસી-ર૦ર૦નું મહત્વ-જરૂરિયાત’’ વિષયક સત્ર યોજાયું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જાહેર કરાયેલી ‘‘નવી શિક્ષણ નીતિ-ર૦ર૦’’નો ગુજરાતમાં આગામી ૧૦ વર્ષમાં અમલ કરવામાં આવશે. આ માટે આગામી વાયબ્રન્ટ ગુજરાત-ર૦રરમાં મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘નવી શિક્ષણનીતિ -ર૦ર૦ NEP’’ નો ગુજરાતનો…

પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા લોકો માટે ખુશખબર
બ્રેકીંગ ન્યૂઝ

પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા લોકો માટે ખુશખબર

ગુજરાતમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે સર્વ પ્રથમ વાર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ના નેતૃત્વ માં "ઉત્તર ભારતીય વિકાસ પરિષદ"દ્વારા રાજારામ વિદ્યાલય,વટવા મુકામે મફતમાં ટયુશન ક્લાસ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.જેમાં મોટી…

પીએમ 3જી ડિસેમ્બરે ઈન્ફિનિટી ફોરમનું ઉદ્ઘાટન કરશે
બ્રેકીંગ ન્યૂઝ

પીએમ 3જી ડિસેમ્બરે ઈન્ફિનિટી ફોરમનું ઉદ્ઘાટન કરશે

ફોરમ 'બિયોન્ડ' ની થીમ પર, 'ફિનટેક બિયોન્ડ બાઉન્ડ્રીઝ', 'ફિનટેક બિયોન્ડ ફાઇનાન્સ' અને 'ફિનટેક બિયોન્ડ નેક્સ્ટ' સહિતની વિવિધ પેટા થીમ્સ સાથે ધ્યાન કેન્દ્રીત કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી ડિસેમ્બર, 2021ના રોજ સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ફિનિટી…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીની મુલાકાત લઇ વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા હાથ ધરી
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીની મુલાકાત લઇ વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા હાથ ધરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફટ સિટીની મુલાકાત લઇને વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ ગતિવિધિઓની તલસ્પર્શી જાણકારી મેળવીને હાથ ધરાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી             મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્ર…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો

સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે -અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI…

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૭ ખાતે તૈયાર થઇ રહેલાનવા અદ્યતન એમ.એલ.એ. ક્વાટર્સની સદસ્ય નિવાસ સમિતિએ સ્થળ મુલાકાત લઇ સમિક્ષા બેઠક યોજી
બ્રેકીંગ ન્યૂઝ

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૭ ખાતે તૈયાર થઇ રહેલાનવા અદ્યતન એમ.એલ.એ. ક્વાટર્સની સદસ્ય નિવાસ સમિતિએ સ્થળ મુલાકાત લઇ સમિક્ષા બેઠક યોજી

આગામી બજેટ સત્ર દરમ્યાન આ નવા સદસ્ય નિવાસનું ભૂમિપૂજન કરવામાં આવશે : માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશ મોદી……….. ૨૮ હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ટઅપ એરિયા વધારવાની સદસ્ય…

મહેસાણા ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ સશસ્ત્ર સેના ધ્વજદિને  ફાળામાં મહત્તમ યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરાયું
બ્રેકીંગ ન્યૂઝ

મહેસાણા ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ સશસ્ત્ર સેના ધ્વજદિને ફાળામાં મહત્તમ યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરાયું

મહેસાણા  પ્રતિ વર્ષ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી ૦૭ ડિસેમ્બરના રોજ સમ્રગ દેશમાં કરવામાં આવે છે. પોતાનું સર્વોચ્છ સમર્પીત કરતા આપણા શૂરવીર જવાનો અને તેઓના પરીવારજનો પ્રતિ દેશના નાગરિકો દ્વારા સન્માનની લાગણી પ્રદર્શિત કરવા આ અવસરની…

સંસદના શિયાળુ સત્ર 2021 પહેલા મીડિયાને પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
બ્રેકીંગ ન્યૂઝ

સંસદના શિયાળુ સત્ર 2021 પહેલા મીડિયાને પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

સંસદનું આ સત્ર ઘણું મહત્વનું છે. દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. ભારતમાં ચારેય દિશામાંથી આઝાદીના અમૃત ઉત્સવના ઉદ્દેશ્યથી રચનાત્મક, સકારાત્મક, જનહિત માટે, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિકો અનેક કાર્યક્રમો કરી રહ્યા છે, પગલાં લઈ…

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અમૂલફેડ ડેરીન આધુનિકતમ સુવિધાઓથી સજ્જ દૈનિક 150 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા મિલ્ક પાવડર પ્લાન્ટ, બટર પ્લાન્ટ, પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટ તથા ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રિટ્રાઇવલ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમૂલને દૂધ પૂરું પાડનારી સૌથી મોટી દૂધ ઉત્પાદક પ્રગતિશીલ મહિલાઓને સન્માનિત પણ કરીદેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જ આ મોડેલને પારખી લીધુ હતું…