રાજકોટના જીઆઈડીસીમાં ઓરડીમાં ગેસ લીકેજ થતા આગ લાગી, પાંચ શ્રમિકો દાઝ્યા
રાજકોટ શહેરની ભાગોળે આવેલા મેટોડા-જીઆઈડીસીમાં આવેલી શ્રમિકની ઓરડીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેમાં ૫ શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવારમાં ખસેડાયા છે. સવારે દુર્ઘટના બની હતી. જેમાં ગેસ લીકેજ થતા ભડકો થયો…










