શ્રીલોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો..
રાધનપુર( ઉત્તર ગુજરાત) ખાતે લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિ દ્વારા મહેસાણા .પાટણ જિલ્લાના રિજિયોનલ અધ્યક્ષ તરીકે કમલેશભાઈ તન્ના (મહાલક્ષ્મી) રાધનપુર ની નિમણૂક અને રિજિયોનલ મંત્રી તરીકે ડો સંજય ભાઈ ઠક્કર હારીજ....નિમિત્તે વૃક્ષારોપણ અને પર્યાવરણ…