ગુજરાત માં પ્રખ્યાત માધવ ગ્રુપ દ્વારા માધવ એજ્યુકેશન કૈમ્પસ,વસ્ત્રાલ,અમદાવાદ ખાતે ગુરુઓની પૂજા અર્ચના કરી
ગુજરાત માં પ્રખ્યાત માધવ ગ્રુપ દ્વારા માધવ એજ્યુકેશન કૈમ્પસ,વસ્ત્રાલ,અમદાવાદ ખાતે ગુરુઓની પૂજા અર્ચના કરી ધૂમધામ થી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવ્યું. ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ પર ગુરુઓ માટે જમણવાર ની વ્યવસ્થા પણ કરવામાં આવ્યું હતું. આ…