રાધનપુર( ઉત્તર ગુજરાત) ખાતે લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિ દ્વારા મહેસાણા .પાટણ જિલ્લાના રિજિયોનલ અધ્યક્ષ તરીકે કમલેશભાઈ તન્ના (મહાલક્ષ્મી) રાધનપુર ની નિમણૂક અને રિજિયોનલ મંત્રી તરીકે ડો સંજય ભાઈ ઠક્કર હારીજ….નિમિત્તે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો.. આજનો વૃક્ષારોપણ સમારંભ શ્રી વિનોદભાઈ ગોકલાણીના સૌજન્ય અને સહકારથી યોજવામાં આવેલ.. લોહાણા મહાપરીષદ સંસ્થામાંથી શ્રી કિરીટભાઈ ભીમાણી પર્યાવરણ સમિતિ અધ્યક્ષ અને શ્રી ભગવાનદાસ બંધુ પ્રમુખશ્રી ઉત્તર ઝોન , જનકભાઈ તન્ના (રિજિયોનલ મંત્રી પાટણ જિલ્લો) ધનરાજ ભાઈ ઠક્કર (રિજિયોનલ અધ્યક્ષ પાટણ જિલ્લો)હાજરી આપી અને લોકોને પર્યાવરણ બાબત જાગૃતિ અને વૃક્ષારોપણ નું મહત્વ સમજાવવામાં આવેલ… શ્રી ડોક્ટર નવીન ભાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં દેશી લોહાણા સમાજ સમાજ .વાગડ સમાજ .સિંધી સમાજ. ઠક્કર સમાજના આગેવાનોએ હાજરી આપી અને કમલેશભાઈ ને અને સંજયભાઈ ને નવી જવાબદારી બદલ શુભકામનાઓ પાઠવી.. અતિથિ વિશેષ તરીકે શ્રી મહેશભાઇ મુલાણી . શ્રી મહેશભાઈ ઠક્કર અદા શ્રી પ્રકાશભાઈ દક્ષિણી શ્રી હીરાલાલ ગંગારામ. .. વેપારી અગ્રણીશ્રી દિનેશભાઈ ભાભર વાળા શ્રી રાજુભાઇ વનજાની શ્રી રાયચંદભાઇ ઠક્કર .. પર્યાવરણ પ્રેમી શ્રી પ્રહલાદભાઈતન્ના.શ્રી.દિલીપભાઈ પુજારા.(B.V.P) સમાજના અગ્રણી ઓ એ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કમલેશભાઈ તન્ના મહાલક્ષ્મી અને ડો,સંજય ઠક્કર હારીજ કરેલ..


