મહેસાણા ના જાગૃત સંસદસભ્ય શ્રી શારદાબેન પટેલની અધ્યક્ષતામાં મહેસાણા જિલ્લાની પોસ્ટ ફોરમ સમિતિની બેઠક મળી.
પોસ્ટ ઓફિસની સેવાઓ અને સુવિધાઓ કેવી રીતે સુધારી શકાય તે અંગે માનનીય શારદાબેન પટેલ અને સમિતિના સભ્યો દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. પોસ્ટ વિભાગના અધિકારીઓએ પોસ્ટ ઓફિસ દ્વારા અપાતી વિવિધ સેવાઓ અને સુવિધામાં સુધારણા માટે…