મોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસમોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસ
સમાચાર

મોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસમોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસમોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસ છે મૂળ આમરણના વતની અને હાલ મોરબીને કર્મભૂમિ બનાવનાર રાઘવજીભાઈ ગડારા રાજકીય ક્ષેત્રે અનેક આયામો સર કર્યા છે…

રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટે પોશ વિસ્તારમાં જમીન માટે હુકમ કરાયો
સમાચાર

રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટે પોશ વિસ્તારમાં જમીન માટે હુકમ કરાયો

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા સમસ્ત રબારી સમાજની સમાજવાડી અને વિદ્યાર્થીભવનની માંગણીને મંજૂરી અપાવતા રબારી સમાજે મંત્રીશ્રીનું પુષ્પગૃચ્છ આપી તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા દરેક સમાજના પ્રશ્નોને પોતાના જ પ્રશ્નો સમજીને…

સમાચાર

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો સંદર્ભે પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ બેઠક યોજી રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જિલ્લાના પીવાના પાણી, નર્મદા નહેર અને સિંચાઈ તેમજ પંચાયતને લગતા વિવિધ પ્રશ્નો બાબતે ગત ગુરુવારે મોરબી સર્કિટ હાઉસ ખાતે સંબંધિત વિભાગના…

હળવદની શાળામાં વિદ્યાર્થીઓમાં ચૂંટણી પ્રક્રિયા તેમજ નેતૃત્વના ગુણ વિકસાવવા નવરતર પહેલ
સમાચાર

હળવદની શાળામાં વિદ્યાર્થીઓમાં ચૂંટણી પ્રક્રિયા તેમજ નેતૃત્વના ગુણ વિકસાવવા નવરતર પહેલ

શાળા કક્ષાએથી જ બાળકો આપણી ચૂંટણી પ્રક્રિયાથી અવગત થાય મતદાનનું મહત્વ સમજે તે માટે વિવિધ પ્રયાસો અવાર-નવાર કરવામાં આવતા હોય છે જેમાં શાળાઓ પણ સહભાગી થઈને સહકાર આપવામાં આવે છે. આવી જ કઇંક નૂતન પહેલની…

RTOની ડિજિટલ ક્ષેત્રે ખાસ સિદ્ધિઓ ::

ભારતમાં વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોને ફેસલેસ સેવાઓ ઉપલબ્ધ કરવામાં ગુજરાત પ્રથમ સમગ્ર દેશમાં પ્રથમ ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરનાર રાજ્ય ગુજરાત વર્ષ ૨૦૧૯થી ૨૨૧ આઈટીઆઈ અને ૧૦ પોલીટેકનિકમાં શિખાઉ લાયસન્સની સુવિધાઃ દર વર્ષે અંદાજે…

શ્રી એન .એમ. શાહ આર્ટ્સ & કોમર્સ કોલેજ શંખેશ્વરના સંસ્કૃત વિભાગ દ્વારા “अषाढस्य प्रथम दिवसे कालिदासस्य जन्मस्यात् ” કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમ ની શુભ શરૂઆત ડૉ. કુંજલ ત્રિવેદી એ માં સરસ્વતી ની વેદોક્ત સ્તુતિ ગાન કરી કરી હતી . અને આમંત્રિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું.ત્યારબાદ કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ડો. રાજેશ ત્રિવેદી સાહેબ…

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ભુજના સ્મૃતિવનની મુલાકાત લઇને કામગીરીની સમીક્ષા કરી
સમાચાર

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ભુજના સ્મૃતિવનની મુલાકાત લઇને કામગીરીની સમીક્ષા કરી

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે આજરોજ ભુજ ખાતેના સ્મૃતિવનની જાત મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે નિર્માણાધીન વિવિધ વિકાસ કામોની વિગતો મેળવીને કાર્યો તાકીદે પૂર્ણ કરવા સૂચના…

રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ભુજના પ્રાદેશિક સાયન્સ સેન્ટર તથા એસ.ટી બસપોર્ટના કામનું જાત નિરીક્ષણ કર્યું
સમાચાર

રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ભુજના પ્રાદેશિક સાયન્સ સેન્ટર તથા એસ.ટી બસપોર્ટના કામનું જાત નિરીક્ષણ કર્યું

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે ભુજ ખાતે ભુજીયા ડુંગરમાં આકાર લઈ રહેલા પ્રાદેશિક સાયન્સ સેન્ટર તથા શહેરમાં નિર્માણાધીન એસ.ટી બસપોર્ટની મુલાકાત લઇને વિકાસ કામોની સમીક્ષા કરી હતી. આ તકે તેમણે બસપોર્ટનું કામ તાકીદે પૂર્ણ…

કચ્છ-ભુજ ખાતે  મુખ્ય સચિવશ્રી પંકજકુમારની અધ્યક્ષતામાં સ્મૃતિવન પ્રોજેકટની સમીક્ષા બેઠક યોજાઇ
સમાચાર

કચ્છ-ભુજ ખાતે  મુખ્ય સચિવશ્રી પંકજકુમારની અધ્યક્ષતામાં સ્મૃતિવન પ્રોજેકટની સમીક્ષા બેઠક યોજાઇ

કચ્છ-ભુજ ખાતે રાજયના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ભુજિયા ડુંગરમાં રૂ.૩૨૫ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલા સ્મૃતિવન પ્રોજેકટની મુલાકાત લઇ ભુજ કલેકટર કચેરી ખાતે તેની સમીક્ષા બેઠક યોજી હતી.           ભુજિયા ડુંગરમાં કુલ ૪૭૦ એકરમાં…

અષાઢી બીજના પવિત્ર દિવસે રાજ્યના ખેડૂતો પર અમી વર્ષા થાય તેવી રણછોડરાયજીને પ્રાર્થના કરી છે -આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
સમાચાર

અષાઢી બીજના પવિત્ર દિવસે રાજ્યના ખેડૂતો પર અમી વર્ષા થાય તેવી રણછોડરાયજીને પ્રાર્થના કરી છે -આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંધવીએ અમદાવાદની ૧૪૫મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભકિતભાવ પૂર્વક ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરી હતી.        મહાઆરતી બાદ મીડિયા મિત્રોને…