હર ઘર તિરંગા અભિયાન હેઠળ હર ઘર તિરંગા વેબસાઇટ પર 6 કરોડથી વધુ તિરંગા સેલ્ફી અપલોડ કરવામાં આવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે લોકોને તિરંગા ઘરે લાવવા અને તેને લહેરાવવા પ્રોત્સાહિત કરવા “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કર્યું. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવનાને મજબૂત કરવાનો…


