ફતેપુરાના ઈટાબારામાં પોલીસે ગાડીમાંથી ૨.૪૪ લાખનો દારૂ ઝડપ્યો, ચાલક ફરાર
દાહોદ જિલ્લાના ફતેપુરાના ઈટાબારા ગામેથી એલ.સી.બી. પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂા. ૨,૪૪,૮૦૦ પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૫૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાેકે, પોલીસને ચકમો આપી ગાડીનો…