રાજકોટમાં વૃદ્ધાને ચેતાતંતુમાં ઈન્ફેક્શન ફેલાયુ, એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ એરલિફ્ટ કરાયા
સમાચાર

રાજકોટમાં વૃદ્ધાને ચેતાતંતુમાં ઈન્ફેક્શન ફેલાયુ, એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ એરલિફ્ટ કરાયા

રાજ્યના છેવાડાની હોસ્પિટલોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરોની મોટી હોસ્પિટલોમાં ઝડપથી ખસેડી શકાય અને તેમને સારામાં સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી ૮ મહિના પહેલા એર એમ્બ્યુલન્સની સર્વિસ…

હજીરામાં રાત્રે નીકળેલા યુવકને ઢોરમાર મરાયા બાદ પગલાં ન લેવાતાં ગામજનોની પોલીસ કમિશનરને રજૂઆત
સમાચાર

હજીરામાં રાત્રે નીકળેલા યુવકને ઢોરમાર મરાયા બાદ પગલાં ન લેવાતાં ગામજનોની પોલીસ કમિશનરને રજૂઆત

હજીરા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા લખન પટેલ નામનો યુવક રાતે પોતાનો વિસ્તારમાં ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન નજીવી બાબતે સરપંચ સાથે માથાકૂટ થતા સરપંચના પરિવારે તેને ઢોર માર્યો હતો. સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા…

ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ઉઠાંતરી થઇ
ક્રાઇમ ડાયરી

ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ઉઠાંતરી થઇ

ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે આવેલી પટેલની મોટલમાં એક લગ્ન પ્રસંગમાં બે ગઠિયાઓ પ્રવેશ્યાં હતાં. લગ્ન પ્રસંગમાં જમાઇના હાથ ધોવરાવાની વિધી વેળાં વરરાજાને સોનાનું પેન્ડલ આપવા માટે પરીવારે સોનાના - દાગીના…

તિલકવાડાના સાહેબપુરા ગામે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ભભૂકી ઉઠી
સમાચાર

તિલકવાડાના સાહેબપુરા ગામે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ભભૂકી ઉઠી

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામે સવારે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી. થોડાક ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૬ જેટલા ઘરોમાં આગ ફેલાઈ હતી. આ ઘટનામાં ઘર વખરીથી લઈ અનાજ, રોકડા…

આદિપુરમાં મેડિકલ સ્ટોરમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો; પોલીસે મુદ્દામાલ કબજે કર્યો
ક્રાઇમ ડાયરી

આદિપુરમાં મેડિકલ સ્ટોરમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો; પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

આદિપુરની ૬૪ બજારમાં મતદાન દિવસના પરોઢે મેડીકલ સ્ટોરમાંથી ૮૦ હજારની ચોરીને અંજામ આપનાર શખ્સને આદિપુર પોલીસે પકડી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ બાબતે પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુરના વોર્ડ અંબર ૪એમાં…

સુરતના ગોડાદરામાં શોર્ટસર્કિટથી સિટી બસમાં આગ ભભૂકી, કોઈ જાનહાનિ નહિ
બ્રેકીંગ ન્યૂઝ

સુરતના ગોડાદરામાં શોર્ટસર્કિટથી સિટી બસમાં આગ ભભૂકી, કોઈ જાનહાનિ નહિ

સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સિટી બસમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતાં જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ જવા પામી હતી, જાેકે સદનસીબે આ…