હળવદ-અમદાવાદ હાઈ-વે પર શક્તિનગર ગામ નજીક ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા શ્રમિકનું મોત
હળવદ-અમદાવાદ હાઈ-વે પર શક્તિનગર ગામ નજીક હળવદ તાલુકાના લીલાપુરથી ટ્રેક્ટરમાં મગફળી ભરી હળવદ યાર્ડમાં ખેત શ્રમિકો વેચવા માટે આવી રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકે ટક્કર મારતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા યુવાનો ટ્રોલી પલટી મારી…