એક પણ બ્રાહ્મણ ભારતીય નથી’ઃ રાજદના નેતાનું વિવાદાસ્પદ નિવેદન
સમાચાર

એક પણ બ્રાહ્મણ ભારતીય નથી’ઃ રાજદના નેતાનું વિવાદાસ્પદ નિવેદન

બિહારમાં હાલમાં જાતીવાદી જનગણનાની જાેરદાર ચર્ચા ચાલી રહી છે. બિહાર સહિત દેશભરમાં આ જનગણનાના રાજકીય પ્રત્યાઘાતો આવી રહ્યાં છે. આ મુદ્દાને લઇને રાજકીય વર્તુળોમાં અનેક આરોપ-પ્રતિઆરોપ, દાવા-પ્રતિદાવા થઇ રહ્યાં છે. આ જ પાર્શ્વભૂમિ પર રાજદ…

કેરળના મલપ્પુરમમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો!..
બ્રેકીંગ ન્યૂઝ

કેરળના મલપ્પુરમમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો!..

કેરળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે ટ્રેન મલપ્પુરમ જિલ્લાના તિરુનાવાય અને તિરુર વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬ ટકા પરિણામ જાહેર
બ્રેકીંગ ન્યૂઝ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬ ટકા પરિણામ જાહેર

ધોરણ ૧૨ સાયન્સનું વર્ષ ૨૦૨૩નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થયું છે. ધો.૧૨ સાયન્સનું કુલ ૬૫.૫૮ ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં ૭૨.૨૭ ટકા અને…

સુરતમાં પાંડેસરામાં ટ્રાન્સફોર્મરની DPમાં બ્લાસ્ટ… રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક દાઝ્‌યો
બ્રેકીંગ ન્યૂઝ

સુરતમાં પાંડેસરામાં ટ્રાન્સફોર્મરની DPમાં બ્લાસ્ટ… રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક દાઝ્‌યો

સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં ટ્રાન્સફોર્મરની ડીપીમાં બ્લાસ્ટની ઘટના બની છે. રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક ગંભીર દાઝી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી બાજુ બ્લાસ્ટની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. જ્યાં…

લગ્ન કરવા બદલ સરકાર આપે છે ૨.૫ લાખ રૂપિયા…કેવી રીતે કરવી અરજી તે જાણો..
માનવ અધિકાર

લગ્ન કરવા બદલ સરકાર આપે છે ૨.૫ લાખ રૂપિયા…કેવી રીતે કરવી અરજી તે જાણો..

ભારતમાં અનેક જાતિઓ અને ધર્મના લોકો વસે છે. દરેકને પોતની પરંપરાઓ અને રીવતરીવાજાે છે. દરેક જ્ઞાતિ-ધર્મમાં લગ્ન કરવાની વિધિઓ અને રીતોમાં પણ ઘણી વિવિધતા જાેવા મળે છે. પરંપરાગત રીતે જાેઇએ તો હિન્દુ સમાજમાં લગ્નને એક…

દારૂ પીનારા પોલીસકર્મીઓની નોકરી જશે!
ક્રાઇમ ડાયરી

દારૂ પીનારા પોલીસકર્મીઓની નોકરી જશે!

દારૂ પીનારા પોલીસકર્મી પર સરકાર કડકાઈ વર્તવા જઈ રહી છે. જે પોલીસકર્મીઓને દારૂ પીવાની લત છે તેમને વીઆરએસ લઈને રિટાયર કરવામાં આવશે. આવા પોલીસકર્મીઓની ઓળખ પણ કરી લેવાઈ છે. હાલ એવા ૩૦૦ પોલીસકર્મીઓને નોકરીથી હટાવીને…

આવકવેરા રિટર્ન ફાઇલિંગ તમે જાતે કરી શકશો..નહીં ખર્ચવા પડે રૂપિયા!…
માનવ અધિકાર

આવકવેરા રિટર્ન ફાઇલિંગ તમે જાતે કરી શકશો..નહીં ખર્ચવા પડે રૂપિયા!…

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. મોટાભાગના લોકો તેમના રિટર્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ દ્વારા જ ભરે છે. તેમને લાગે છે કે આ એક ભારે કામ છે, જે તેઓ પોતાની જાતે કરી શકશે નહીં.…

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી AIIMSમાં દાખલ
સમાચાર

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી AIIMSમાં દાખલ

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીને રવિવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેડ્ડીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રાત્રે લગભગ ૧૦.૫૦ વાગ્યે હોસ્પિટલમાં…

પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી
સમાચાર

પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી

પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી છે. આર્મી પીઆરઓ લે. કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે આતંકવાદી હુમલાઓને રોકવા અને તેને નિષ્ફળ બનાવવા માટે કડક રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા…