સુરતમાં ૧ વર્ષની બાળકીનું બાથરૂમમાં રમતા-રમતા પાણીના ટબમાં પડી જતાં મોત
સુરતમાં ફરી એક વખત માતા-પિતાને સાવચેત કરતો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બાળકોને એકલા રમતા મૂકી કામમાં વ્યસ્ત રહેતા માતા-પિતાની આંખ ઉઘાડતો સુરતમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી રમતા રમતા એક…










