અમદાવાદ મહા નગર પાલિકા (મેટ્રો પોલિટન સિટી)ના નવા નિમાયેલા અમદાવાદ મ. ન. પા.ના પ્રથમ અને દ્વિતીય નાગરિક એવા માનનીય, મેયર શ્રી કિરીટ ભાઈ પરમાર અને ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ સાથે..માં ભદ્રકાળી ના સાનિધ્ય સંકુલમાં…શુભેચછા સેલ્ફી. ! સાથે અભિનંદન (કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’ દ્વારા પાઠવવામાં આવ્યા


