ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા ભગવાન જગન્નાથ ની રથ યાત્રા માં શ્રીરામ દરબાર ની ઝાંકી સાથે જોડાઈ

આષાઢી બીજા ના પાવન દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર, બહેન સુભદ્રા, સાથે નગરચરયા માટે નીકળ્યા હતા. આ પ્રસંગે ધર્મપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા, પરિવાર ના બાળકો દ્વારા સુંદર શ્રી રામ, લક્ષમણ,જાનકી તથા હનુમાનજી ની ઝાંખી સાથે રથયાત્રા માં જોડાઈ હતી. પ્રમુખ ભરત ભાઈ માલી તથા મંત્રી ડા પ્રદ્યુમ્ન બી અગ્રવાલ જણાવ્યુ કે સંસ્થા ના સભ્યો રથયાત્રા બે વર્ષ પછી નીકળવા ના કારણે ખુબ જોશ અને ઉત્સાહ થી કેશરી સાફા, એવમ સુંદર પોશાકો પહરીને રથયાત્રા માં જોડાયા હતા. મહિલા સયોજિકા આશાબેન ઠક્કર, સંસ્થા ની મહિલા પાંખ દિપ્તીબેન, ઇન્દુ બેન, નીતાબેન, ચંદ્રાબેન, કમળાબેન, મિતાબેન,નયનાબેન,સોભાબેન,અમિબેન,ક્રિષ્નાબેન, પ્રિયંકાબેન, દક્ષા બેન,સીમાબેન, સાથે જોડાઈને શોભાયાત્રા મા અભિવરુધી કરી . અમરત ભાઈ કમલેશભાઈ, કરસનભાઈ, રામસા, નિલેશ સોની, કેતન ભાઈ,નરેશભાઈ,વિક્રમભાઈ, નિલેશ દવે,યજ્ઞેશભાઇ, શૈલેષભાઈ, રિજ્ઞેશ ભાઈ, આનંદ ભાઈ,અશોક ભાઈ, અનિલભાઈ,દિલીપભાઈ, વૈકુંઠભાઈ, સનતભાઇ,અશોકભાઈ પંચાલ,અતુલભાઈ,રમેશભાઈ શાહ, સુરેશ ભાઈ,હિતેશભાઈ, દિપકભાઈ,બાબુભાઈ, પ્રમોદભાઈ,ડા જગદીશભાઈ, રાજુભાઈ નોટરી, પરેશ જીવરાની, મેહુલભાઈ, બ્રીજેશભાઈ તથા અન્ય સભ્યો રથયાત્રા માં જાડાઈ જય જગન્નાથ નું જયઘોષ કર્યું. શાખા પરીવાર દ્વારા ધર્મ પ્રેમી જનતા ને પ્રસાદ વિતરણ કરવા માં આવ્યો.

સમાચાર