
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આવેલ ઘર નં.બી-૮૮ (મિતેશભાઇ ઉપેન્દ્રભાઇ ઠાકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧૧ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં શેરી નં.૮ માં આવેલ ઘર નં.૧૧૬ (ઘનગર વિશ્રામ ગોસ્વામી) નું ઘર કુલ-૧ ઘરને તા.૨/૧૨ સુધી, ભુજ શહેરમાં સિમંધર સીટીમાં આવેલ ઘર નં.૭ (કપિલ ધમેન્દ્રભાઇ અંતાણી) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, ભુજ શહેરમાં આશાપુરા પાર્કમાં આવેલ ઘર નં.૧૩૫ (નિતીન વિઠલદાસ ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, ભુજ શહેરમાં શિવકૃપાનગરમાં આવેલ પરમભાઇ નવીનચંદ્ર પરમારનું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧૧ સુધી, ભુજ શહેરમાં શિવકૃપા નગરમાં આવેલ ઘર નં.૨૩/એ (ભવાનભાઇ દૈયા) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, ભુજ શહેરમાં મિરઝાપર હાઈવે પર નિશાંત પાર્કમાં આવેલ પ્લોટ નં.૫૨ (રમેશચંદ્ર માધવજી ગોર) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, ભુજ શહેરમાં મિરઝાપર હાઈવે પર પરીનપાર્ક-૨ માં હરિકૃષ્ણ સોસાયટીમાં આવેલ ઘર નં.૩૫ (મહેન્દ્ર પ્રેમજીભાઇ પટેલ) નું ઘર તથા બાજુમાં આવેલ ઘર નં.૩૬ કુલ-૨ ઘરોને તા.૩/૧૨ સુધી, ભુજ શહેરમાં નવી ઉમેદનગરમાં આવેલ ઘર નં.૬૩૨ (અમૃતાબેન કાનજી ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, ભુજ શહેરમાં આઈયાનગરમાં આવેલ ઘર નં.૧૬૨ (પદમાવતી વિલા) જયપ્રકાશ ચંદુલાલ શાહનું ઘર કુલ-૨ ઘરોને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં આવેલ ઘર નં.૩૧/બી (ચેતનભાઇ મણીલાલ ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૪/૧૨ સુધી, ભુજ શહેરમાં વી.આર.નગરમાં આવેલ હિરેન જયરામભાઇ વાઘેલાનું ઘર કુલ-૧ ઘરને તા.૧/૧૨ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં સત્યમ સોસાયટીમાં આવેલ પ્લોટ નં.૧૬ (કમલેશભાઇ જયંતિભાઇ કોટક) નું ઘર કુલ-૧ ઘરને તા.૫/૧૨ સુધી, ભુજ શહેરમાં લેવા પટેલ હોસ્પિટલ પાછળ દેવ એવેન્યુમાં આવેલ ઘર નં.૬૬/૬૭ (ચંદ્રકાંત વિસનજી કોઠારી) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, ભુજ શહેરમાં હરિપર રોડ પર સરદાર પટેલ નગરમાં આવેલ ઘર નં.૫૫ ‘‘બીલીપત્ર’’ (ઋતુરામ એમ.ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૨ સુધી, ભુજ શહેરમાં હરિપર રોડ પર સીટી પોલીસ લાઇનમાં બ્લોક-૧ માં આવેલ ઘર નં.૧ (મયુરસિંહ ગોપાલજી રાણા) નું ઘર કુલ-૧ ઘરને તા.૪/૧૨ સુધી, ભુજ તાલુકાના ઢોરી ગામે વાડી વિસ્તારમાં આવેલ સમેજા સુમાર મુસાનું ઘર કુલ-૧ ઘરને તા.૫/૧૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.
