પ્રધાનમંત્રી 17-18 જાન્યુઆરીએ આસામની મુલાકાતે admin January 17, 2026January 17, 2026 17 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી બોડો સમુદાયના સમૃદ્ધ વારસાની ઉજવણી કરતા એક ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમ “બાગુરુમ્બા દોહૂ 2026″માં ભાગ લેશે10,000થી વધુ બોડો સમુદાયના કલાકારો બાગુરુમ્બા નૃત્ય રજૂ કરશેપ્રધાનમંત્રી કાલિયાબોરમાં ₹6,950 કરોડથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશેઆ પ્રોજેક્ટ પ્રાણીઓની અવિરત અવરજવર સુનિશ્ચિત કરશે, માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડશે અને પ્રાદેશિક જોડાણમાં પણ સુધારો કરશેપ્રધાનમંત્રી ગુવાહાટી (કામખ્યા)-રોહતક અને દિબ્રુગઢ-લખનઉ (ગોમતી નગર) વચ્ચે બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે સમાચાર