Latest Blog

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બર-૨૦૨૦ને સુશાસન દિવસે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો
રાજનીતિ

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બર-૨૦૨૦ને સુશાસન દિવસે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો

કિસાન સમૃદ્ધિની ગુજરાતની સફળગાથા ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના’’ અંતર્ગત રાજ્યભરમાં ખેડૂતોને સહાય વિતરણ કરાશેપ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિનો પ૧.૩૪ લાખ ખેડૂત પરિવારોને પ્રધાનમંત્રીશ્રી દ્વારા સિંગલ કલીકથી ડી.બી.ટી. લાભ મળશે ફરતા પશુ દવાખાના અન્વયે ૧૫૦ જેટલાં…

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના સાગરીત રામ પ્રકાશ ડુંડને અમદાવાદ તેની બહેનના ઘરેથી દબોચતી  પેરોલ ફર્લો ટીમ
ક્રાઇમ ડાયરી

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના સાગરીત રામ પ્રકાશ ડુંડને અમદાવાદ તેની બહેનના ઘરેથી દબોચતી પેરોલ ફર્લો ટીમ

ભિલોડા તાલુકાના ડોડીસરા ગામના અને પોલીસ પર હુમલો કરવા ટેવાયેલા નામચીન અને માથાભારે બુટલેગર સૂકો ડુંડ અને તેના સાગરીતોએ બે તાંત્રિકોને વિધી કરવાના બહાને સ્કોર્પિઓ અને સ્વીફ્ટ કારમાં અપહરણ કરી તેના ઘરે લઈ જઈ લોંખડની…

મોડાસા માલપુર રોડ:સહયોગ ચોકડીએ સર્કલ બનાવવાની માંગ સાથે લોકોએ ૩ કલાક ચક્કાજામ કરતા પોલીસે રાતોરાત બેરીકેડ લગાવી હંગામી સર્કલ બનાવ્યું
ક્રાઇમ ડાયરી

મોડાસા માલપુર રોડ:સહયોગ ચોકડીએ સર્કલ બનાવવાની માંગ સાથે લોકોએ ૩ કલાક ચક્કાજામ કરતા પોલીસે રાતોરાત બેરીકેડ લગાવી હંગામી સર્કલ બનાવ્યું

બાલાસિનોરથી પિતાને બર્થડે વિશ કરવા કૃપા તેના પતિ પાર્થ ભાવસાર સાથે મોડાસા પહોંચ્યા બાદ બર્થડેની ઉજવણી માટે એક્ટિવા પર હોટલનું ફૂડ લઇ દંપતી મોડાસા સહયોગ બાયપાસ ચોકડી પરથી પસાર થતા ટ્રક કન્ટેનરે એક્ટીવાને અડફેટે લેતા…

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે.
ક્રાઇમ ડાયરી

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે.

સસ્તા ભાવે કસ્ટમનું ડ્રાયફૂટ ખરીદવાની લાલચમાં મહિલાએ હજારો રૂપિયા ગુમાવ્યાં 'લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે' આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. આ મામલે અમદાવાદના સાઇબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી…

રશ્મિ રોકેટ ફિલ્મ માટે તાપસી પન્નુ તનતોડ મહેનત કરી રહી છે
સમાચાર

રશ્મિ રોકેટ ફિલ્મ માટે તાપસી પન્નુ તનતોડ મહેનત કરી રહી છે

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ તાપસી પન્નૂ આજકાલ ખુબ ચર્ચામાં છે. હવે તે એક મોટી ફિલ્મ પર કામ કરી રહી છે, અને તેના માટે સખત મહેનત કરી રહી છે. આ ફિલ્મનુ નામ છે રશ્મિ રૉકેટ. તાપસી રશ્મીની…

હું માત્ર ૨૫ વર્ષની,આટલી જલ્દી લગ્ન કેવી રીતે કરી શકુંઃ આલિયા ભટ્ટ
સમાચાર

હું માત્ર ૨૫ વર્ષની,આટલી જલ્દી લગ્ન કેવી રીતે કરી શકુંઃ આલિયા ભટ્ટ

બૉલીવુડના લવ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજકાલ દરેક જગ્યાએ સાથે દેખાઇ રહ્યાં છે. ફેન્સ બન્નેની જાેડીને ખુબ પસંદ કરી રહ્યાં છે. આ બધાને જાેઇને દરેકના મનમાં સવાલ છે કે બન્ને લગ્નના બંધનમાં ક્યારે…

માતા બનવાની તૈયારી કરી રહી છે રાખી સાવંત..!!
સમાચાર

માતા બનવાની તૈયારી કરી રહી છે રાખી સાવંત..!!

બિગ-બોસ સીઝન ૧૪માં બધાને ગેમથી એન્ટરટેન કરનારી રાખી સાવંત સતત ચર્ચામાં છે. તેમની રમવાની સ્ટાઈલ તો અલગ જ છે, તે સિવાય તેમની ખાનગી જિંદગી પણ તેમને ટ્રેંડ કરાવી રહી છે.રાખી સાવંતના લગ્નના સમાચાર લાંબા સમયથી…

અભિનેત્રી કંગનાએ શેર કર્યા બોલ્ડ ફોટો, બિકિની પહરેલો ફોટો જાેઈ ભડક્યા લોકો
સમાચાર

અભિનેત્રી કંગનાએ શેર કર્યા બોલ્ડ ફોટો, બિકિની પહરેલો ફોટો જાેઈ ભડક્યા લોકો

બોલિવૂડની પંગા ક્વીન  કંગનાએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનોના કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેવામાં આજે તે ચર્ચામાં છે તેણે શેર કરેલા ફોટો માટે. છેલ્લા ઘણા સમયથી…

અભિનેતા ધર્મેન્દ્રને અમેરિકામાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા
સમાચાર

અભિનેતા ધર્મેન્દ્રને અમેરિકામાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા

વરિષ્ઠ એક્ટર ધર્મેન્દ્રને અમેરિકાના ન્યૂ જર્સીમાં લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ન્યૂ જર્સી સ્ટેટની જનરલ ઍસેમ્બ્લી તથા સેનેટે પાસ કરેલા પ્રસ્તાવમાં ૮૫ વર્ષીય ધર્મેન્દ્રને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, બંને સદનમાં…

આર્મી જવાનને અશ્રુભીની આંખે અંતિમ વિદાય :ગાર્ડ ઓફ ઓનર અપાયું,ફરજ દરમિયાન મગજની નસ ફાટી જતા મોત
સમાચાર

આર્મી જવાનને અશ્રુભીની આંખે અંતિમ વિદાય :ગાર્ડ ઓફ ઓનર અપાયું,ફરજ દરમિયાન મગજની નસ ફાટી જતા મોત

અરવલ્લી જીલ્લામાં અનેક યુવાનો માભોમની રક્ષા કરી રહ્યા છે ભિલોડા તાલુકાના ઝૂમસર ગામનો કેવલ બેચરભાઈ પટેલ નામનો આર્મી જવાન ફરજ દરમિયાન મગજની નસ ફાટી જતા મહારાષ્ટ્રના પુના ખાતે સારવાર દરમિયાન જવાન શહીદ થયા હતા.મંગળવારે જવાનનો…