મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીની મુલાકાત લઇ વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા હાથ ધરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફટ સિટીની મુલાકાત લઇને વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ ગતિવિધિઓની તલસ્પર્શી જાણકારી મેળવીને હાથ ધરાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્ર…










