પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા વચ્ચે ફોન પર વાત થઈ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ બંને દેશોમાં કોવિડ-19 રોગચાળાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે રોગચાળાનો અંત લાવવા…










