સુરતમાં પાંડેસરામાં ટ્રાન્સફોર્મરની DPમાં બ્લાસ્ટ… રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક દાઝ્‌યો
બ્રેકીંગ ન્યૂઝ

સુરતમાં પાંડેસરામાં ટ્રાન્સફોર્મરની DPમાં બ્લાસ્ટ… રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક દાઝ્‌યો

સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં ટ્રાન્સફોર્મરની ડીપીમાં બ્લાસ્ટની ઘટના બની છે. રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક ગંભીર દાઝી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી બાજુ બ્લાસ્ટની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. જ્યાં…

લુધિયાણામાં ઝેરી ગેસને કારણે સ્ટોરની સામે આવેલી પણ ગટર જામ થઈ ગઈ હતી
બ્રેકીંગ ન્યૂઝ

લુધિયાણામાં ઝેરી ગેસને કારણે સ્ટોરની સામે આવેલી પણ ગટર જામ થઈ ગઈ હતી

પંજાબના લુધિયાણામાં રવિવારે ઝેરી ગેસને કારણે ૧૧ લોકોનાં મોત થયાં હતાં. આ ઝેરી ગેસ કરિયાણા સ્ટોરની સામે આવેલી ગટરમાંથી બહાર આવ્યો હતો. મોડી રાત સુધી આ વિસ્તારમાં ગેસ વધુ ન ફેલાય તે માટે કામગીરી ચાલુ…

નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
બ્રેકીંગ ન્યૂઝ

નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

નવસારીઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ૧૨૫ નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા…

જુનાગઢમાં હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં પડેલ રીક્ષાથી દુર્ગંધ આવતા જાેયું તો,.. પડી છે યુવક-યુવતીની લાશ!
બ્રેકીંગ ન્યૂઝ

જુનાગઢમાં હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં પડેલ રીક્ષાથી દુર્ગંધ આવતા જાેયું તો,.. પડી છે યુવક-યુવતીની લાશ!

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ કે જ્યાં દરરોજ હજારો લોકોની અવર-જવર રહે છે, ત્યાં જ જાહેરમાં પાર્ક કરેલી છકડો રિક્ષામાં એક યુવક અને એક યુવતીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના…

રશિયા-યુક્રેન જંગ પર પ્રધાનમંત્રી મોદીનું નિવેદન, તેમણે જણાવ્યું ‘શું ભૂમિકા ભજવશે ભારત
બ્રેકીંગ ન્યૂઝ

રશિયા-યુક્રેન જંગ પર પ્રધાનમંત્રી મોદીનું નિવેદન, તેમણે જણાવ્યું ‘શું ભૂમિકા ભજવશે ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથેની વાતચીત બાદ કહ્યું હતું કે જ્યારથી યુક્રેનમાં ઘટનાઓ શરૂ થઈ ત્યારથી ભારતે આ વિવાદને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવાનો આગ્રહ રાખ્યો હતો અને આજે પણ અમે…

જાેશીમઠમાં ૨૩૭ પરિવાર શિફ્ટ કરી દેવાયા, એક રૂમમાં ત્રણ-ત્રણ પરિવાર
બ્રેકીંગ ન્યૂઝ

જાેશીમઠમાં ૨૩૭ પરિવાર શિફ્ટ કરી દેવાયા, એક રૂમમાં ત્રણ-ત્રણ પરિવાર

ઉત્તરાખંડના જાેશીમઠમાં વધુ ૨૩ ઘરમાં તિરાડો પડી છે. મંગળવાર સુધી સરવે ટીમે ૮૪૯ તિરાડો ધરાવતા ઘર ઓળખીને ક્રોસ માર્ક કર્યા છે. તેમાંથી ૧૫૫ ખાનગી અને દસ વેપારી મકાન સંપૂર્ણપણે અસુરક્ષિત મનાયાં છે. આ કારણસર અત્યાર…

ગાંધીનગરની ઝૂંડાલ નર્મદા કેનાલમાં ચાંદખેડાની પરિણીતાએ બે વર્ષના દીકરા સાથે ઝંપલાવ્યું
બ્રેકીંગ ન્યૂઝ

ગાંધીનગરની ઝૂંડાલ નર્મદા કેનાલમાં ચાંદખેડાની પરિણીતાએ બે વર્ષના દીકરા સાથે ઝંપલાવ્યું

ગાંધીનગરની ઝૂંડાલ નર્મદા કેનાલમાં ચાંદખેડાની પરિણીતાએ બે વર્ષના દીકરા સાથે ઝંપલાવી મોત વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે અહીંથી પસાર થતાં રાહદારીઓ મહિલાને બચાવી લીધી હતી પરંતુ તેના દીકરાનું ડૂબી જવાથી કરૃણ મોત નીપજ્યું…

અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ, “કોરોનાકાળની સ્કૂલ ફીમાંથી ૧૫ ટકા વાલીઓને પરત આપો”
બ્રેકીંગ ન્યૂઝ

અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ, “કોરોનાકાળની સ્કૂલ ફીમાંથી ૧૫ ટકા વાલીઓને પરત આપો”

ગુજરાતમાં સ્કૂલો ૫૦૦૦ની ફી વધારવા માટે તનતોડ પ્રયાસો કરી રહી છે. હવે સરકારના હાથમાં આ ર્નિણય છે કે કેટલા ટકા ફી વધીને જાહેર થશે. સરકારે ફીના ધારા ધોરણો નક્કી કરવા માટે હ્લઇઝ્ર કમિટી નક્કી કરી…

દેશના અનેક વિસ્તારમાં તૂટી રહ્યો છે ઠંડીનો રેકોર્ડ
બ્રેકીંગ ન્યૂઝ

દેશના અનેક વિસ્તારમાં તૂટી રહ્યો છે ઠંડીનો રેકોર્ડ

માઉન્ટ આબુમાં ઠંડીએ ૨૮ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, માઉન્ટ આબુમાં શિમલાથી પણ ભયંકર ઠંડી દેશભરમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ આપી રહ્યું છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં સૂસવાટા મારતા પવનથી ઠંડીનો ડબલ અટેક જાેવા મળી…

મહેસાણામાં વાસી ઉત્તરાયણે ૫ શખસે વૃદ્ધને ઘેરીને લોખંડની પાઇપો મારી પતાવી દીધો
બ્રેકીંગ ન્યૂઝ

મહેસાણામાં વાસી ઉત્તરાયણે ૫ શખસે વૃદ્ધને ઘેરીને લોખંડની પાઇપો મારી પતાવી દીધો

મહેસાણામાં વાસી ઉત્તરાયણના દિવસે વૃદ્ધની જાહેરમાં હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પતંગના પેચ લડાવવા બાબતે સોસાયટીનાં જ બે જૂથ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એમાં માથાભારે પાંચ શખસે…