રાજ્યમાં યોજાતા લગ્નપ્રસંગમાં દિવસે પોલીસની મંજૂરીની જરૂર નથી
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યમાં યોજાતા લગ્નપ્રસંગમાં દિવસે પોલીસની મંજૂરીની જરૂર નથી

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે લગ્ન સમારંભ પોલીસની પરવાનગી લઇ યોજવામાં આવી રહ્યા છે. જાેકે લગ્ન સમારંભમાં તંત્ર દ્વારા ૧૦૦ લોકોને જ છૂટ આપવામાં આવી છે. આ પહેલા લગ્ન સમારંભમાં ૨૦૦ લોકોને છૂટ આપવામાં આવી હતી.…

કોરોનાનો કહેરઃ આંતરરાષ્ટ્રીય હવાઇયાત્રા પર ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ
બ્રેકીંગ ન્યૂઝ

કોરોનાનો કહેરઃ આંતરરાષ્ટ્રીય હવાઇયાત્રા પર ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ

ન્યુ દિલ્હી,તા.૨૬દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન વિશે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. ડ્ઢય્ઝ્રછ વિભાગે આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પરના પ્રતિબંધને ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. હવે દેશમાં ૩૧ ડિસેમ્બર સુધી…

કોરોના વેક્સીનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે
બ્રેકીંગ ન્યૂઝ

કોરોના વેક્સીનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે

સરકારે ૧૩૦ કરોડ લોકોને કોરોના વેક્સીન આપવા માટે ૫૦૦ અરબ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે કોરોના રોગચાળાનાં વધતા જતા ભય વચ્ચે એક રાહતના સમાચાર બહાર આવ્યા છે. એક ન્યૂઝ એજન્સીના અનુસાર મોદી સરકાર કોરોનાનવેક્સીનનો સંપૂર્ણ…

જામનગરમાં કોરોનાથી ૩૫ દર્દીના મોત, સ્મશાનનાં આંકડાએ સૌ લોકોને ચોંકાવ્યા
બ્રેકીંગ ન્યૂઝ

જામનગરમાં કોરોનાથી ૩૫ દર્દીના મોત, સ્મશાનનાં આંકડાએ સૌ લોકોને ચોંકાવ્યા

તંત્રના ચોપડે જામનગરમાં કોરોનાથી ૩૫ દર્દીના મોત, સ્મશાનનાં આંકડાએ સૌ લોકોને ચોંકાવ્યા જામનગરમાં ઉછાળા પછી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા યથાવત જળવાઈ રહી છે. ગઈકાલે પણ ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા હતાં, તો છેલ્લા ૨૪ કલાકમાં ૪૦…

લોકો અફવાઓ પર ધ્યાન ન આપે,મોટા ચાર શહેરોમાં રાત્રી કફ્ર્યૂ જ રહેશે રાજ્યમાં પરિસ્થિતિ કાબૂમાં, લોકડાઉન કે દિવસે કફ્ર્યૂની જરુર નથીઃ રૂપાણી
બ્રેકીંગ ન્યૂઝ

લોકો અફવાઓ પર ધ્યાન ન આપે,મોટા ચાર શહેરોમાં રાત્રી કફ્ર્યૂ જ રહેશે રાજ્યમાં પરિસ્થિતિ કાબૂમાં, લોકડાઉન કે દિવસે કફ્ર્યૂની જરુર નથીઃ રૂપાણી

રાજ્યમાં વધતા કોરોના વચ્ચે ૪ મહાનગરોમાં રાત્રી કરફ્યૂ આપવામાં આવ્યો છે. પરંતુ તે બાદ ચર્ચાઇ રહ્યું હતું કે રાજ્યમાં ફરીથી લોકડાઉન આવી શકે છે. આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં કરફ્યૂ…

કંગનાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ ગેરકાયદેસર હતીઃ બોમ્બે હાઈકોર્ટ
બ્રેકીંગ ન્યૂઝ

કંગનાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ ગેરકાયદેસર હતીઃ બોમ્બે હાઈકોર્ટ

કંગનાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ ગેરકાયદેસર હતીઃ બોમ્બે હાઈકોર્ટબીએમસીને કંગના રનૌટને ઓફિસમાં તોડફોડ માટે દંડ આપવો પડશેબોલિવૂડ એક્રેનોસ કંગના રનૌટની મુંબઈ સ્થિત ઓફિસમાં ૯ સપ્ટેમ્બરે બીએમસી દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈ બોમ્બે હાઇકોર્ટ એ ચુકાદો…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "અહેમદ પટેલ જીના અવસાનથી દુ:ખ થયું. તેમણે જાહેર જીવનમાં વર્ષો પસાર કર્યા, સમાજની સેવા કરી. તેમની તીક્ષ્ણ સૂઝ…

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ
બ્રેકીંગ ન્યૂઝ

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ

        જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે…

બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી વધુ ૩૨ જાતિઓ-પેટાજાતિઓનો સમાવેશ કરાયો
બ્રેકીંગ ન્યૂઝ

બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી વધુ ૩૨ જાતિઓ-પેટાજાતિઓનો સમાવેશ કરાયો

બિન અનામત હિન્દુ જાતિઓમાં નવી ૨૦ જાતિઓ તથાબિન અનામત મુસ્લિમ જાતીઓમાં નવી ૧૨ જાતિઓનો સમાવેશ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી વધુ ૩૨ જાતિઓ-પેટાજાતિઓનો સમાવેશ…