મહેસાણા ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ સશસ્ત્ર સેના ધ્વજદિને ફાળામાં મહત્તમ યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરાયું
મહેસાણા પ્રતિ વર્ષ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી ૦૭ ડિસેમ્બરના રોજ સમ્રગ દેશમાં કરવામાં આવે છે. પોતાનું સર્વોચ્છ સમર્પીત કરતા આપણા શૂરવીર જવાનો અને તેઓના પરીવારજનો પ્રતિ દેશના નાગરિકો દ્વારા સન્માનની લાગણી પ્રદર્શિત કરવા આ અવસરની…




