જામનગરમા વધુ બે એમીક્રોન કેસ અને ત્રણ દિમા ખાનગી સરકારી બધા મળી ૪૦ કોવિડ કેસ
દ્વારકા જિલ્લામા એક એમીક્રોન જામનગર ( ભરત ભોગાયતા) જામનગરની ચિંતામાં વધારો કરનાર સમાચાર સામે આવ્યા છે, જેમાં ઓમીક્રોન પોજીટીવ આવેલ વૃદ્ધના સંપર્કોમાં આવેલ લોકોના ટેસ્ટ કરવામાં આવતા બે લોકો કોરોના પોજીટીવ આવેલ તેમનામાં ઓમીક્રોન વોરીયેન્ટ…










