પીએમએ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પીએમએ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઉદ્યોગપતિ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું: “શ્રી પલોનજી મિસ્ત્રીના નિધનથી દુઃખી થયો  તેમણે વાણિજ્ય  અને ઉદ્યોગની  દુનિયામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય શુભચિંતકો પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”

કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કટોકટી દિન અંતર્ગત ગાંધીધામ ખાતે વિશિષ્ઠ કાર્યક્રમ યોજાયો
સમાચાર

કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કટોકટી દિન અંતર્ગત ગાંધીધામ ખાતે વિશિષ્ઠ કાર્યક્રમ યોજાયો

કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કટોકટી દિન અંતર્ગત અંજાર ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . કોંગ્રેસ પક્ષના મોભી અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા સતા ગુમાવવાના ભય અને સરકારની નીતિરીતિ સામે દેશભરમાં વકરતા…

વૃંદાવન ગૌશાળામા ગાયમાતા સહિત અબોલ જીવની સેવાનો લ્હાવો લઇ પુણ્યભાથુ બાંધતા વોરા પરિવાર
સમાચાર

વૃંદાવન ગૌશાળામા ગાયમાતા સહિત અબોલ જીવની સેવાનો લ્હાવો લઇ પુણ્યભાથુ બાંધતા વોરા પરિવાર

જીવન ધન્ય કરવા ગૌ…ગંગા….ગાયત્રી એ ત્રિસ્થાન કહેવાય છે સાધના અને આસ્થાના કેન્દ્ર જામનગર જામનગર પાસેની વૃંદાવન ગૌશાળામા ગાયમાતા સહિત અબોલ જીવની સેવાનો લ્હાવો લઇ પુણ્યભાથુ વોરા પરિવારએ બાંધ્યુ તે અંગે ધનજીભાઇ એ તેમજ દીકરી જમાઇએ…

પાલનપુર નગરે માનવતાના મસીહા આચાર્ય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની 9મી પુણ્યતિથિ યોજાશે.
સમાચાર

પાલનપુર નગરે માનવતાના મસીહા આચાર્ય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની 9મી પુણ્યતિથિ યોજાશે.

બનાસની બહેતરની વસુંધરા પર પરમાત્મા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના પાલનપુર નગરે શું વિદીત કરીએ ? કયા શબ્દોના મોતીઓથી વધાવીએ! અહિંસા પરમોધર્મની ઉપાસનાના મહાસાધક,અકબર બાદશાહ પ્રતિબોધક જૈનાચાર્ય પ.પૂ.આ.શ્રી હીરસુરીશ્વરજી મહારાજા નું જન્મ સ્થાન,શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની…

ભારતીય સંસ્કૃતિની વિશ્વ સર્વોપરિતા અને સુવર્ણ ભૂમિ ભારત નિર્માણ મનસુખભાઈ સુવાગીયા નું ધ્યેય
સમાચાર

ભારતીય સંસ્કૃતિની વિશ્વ સર્વોપરિતા અને સુવર્ણ ભૂમિ ભારત નિર્માણ મનસુખભાઈ સુવાગીયા નું ધ્યેય

મનસુખભાઈ સુવાગીયા અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ.રાષ્ટ્રીય પ્રદાન: ૧. જળક્રાંતિ આપી. 300 ગામોમાં 3000 ચેકડેમ તળાવ. સરકારી સહાય વગર અને શ્રમદાન થી અલ્પ ખર્ચમાં 100 વર્ષ ટકાઉ ચેકડેમ બાંધનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ છે. ૨. ગીર ગાય…

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમતખવાનું અનોખુ અભિયાન
સમાચાર

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમતખવાનું અનોખુ અભિયાન

સક્ષમ ગામ- સક્ષમ વિસ્તાર અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને સ્કુલબેગનોટ બુક વિતરણ કરાયા જિલ્લા પંચાયતના પૂર્વસદસ્ય હેમતભાઈ ખવા.દવારાએક અભિયાન .સક્ષમ ગામ સક્ષમ વિસ્તાર . હાથ ધર્યુ છે તે અંતર્ગત જામ-જોધપુર તાલુકાના ગીગણી તેમજ સીદસર ગામની મુલાકાત લેવામાં…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!
સમાચાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૬.૨૦૨૨ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૩૮૧.૧૭ સામે ૫૫૩૮૨.૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૧૩૫.૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ…

અમદાવાદમાં ડોક્ટર્સની હડતાળ સતત દસમાં દિવસે યથાવત, સિવિલમાં 600 જેટલા ઓપરેશન રદ્દ
સમાચાર

અમદાવાદમાં ડોક્ટર્સની હડતાળ સતત દસમાં દિવસે યથાવત, સિવિલમાં 600 જેટલા ઓપરેશન રદ્દ

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરોની હડતાળ દસમાં દિવસે પણ યથાવત્ત રહી છે. હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં 50 થી 60 ટકા ઓપરેશન રદ કરવાની તંત્રને ફરજ પડી રહી છે. રેસિડેન્ટ ડોકટરોની હડતાળ વિશે જાણ થતાં…

જેસર પોલિસે દેશી દારૂ સાથે બે ઇસમને ઝડપીને કાર્યવાહી હાથ ધરી .
સમાચાર

જેસર પોલિસે દેશી દારૂ સાથે બે ઇસમને ઝડપીને કાર્યવાહી હાથ ધરી .

ભાવનગર જિલ્લાના જેસર પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન જેસર ના અલગ અલગ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન બે વ્યક્તિઓને દેશી દારૂ ની બનાવટ કરતાં ઝડપી પાડયા હતા . અને બંને વ્યક્તિને નજીકના પંચ પુરાવા સાથે એકઠા કરીને…

અમદાવાદમાં કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનનો જવાનની કારમાંથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂ
સમાચાર

અમદાવાદમાં કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનનો જવાનની કારમાંથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂ

ગુજરાતમાં દારૂબંધી છે. જો કે તે નામ માત્રની છે. રાજ્યમાંથી અવાર-નવાર દારૂનો જથ્થો પકડાતો હોય છે. ઘણી જગ્યાએ તો પોલીસ દ્વારા દારૂ પાર્ટીમાં રેડ પાડવામાં આવે છે. જો કે આ પોલીસ જ દારૂની ખેપ મારતી…