જેસર પોલિસે દેશી દારૂ સાથે બે ઇસમને ઝડપીને કાર્યવાહી હાથ ધરી .

ભાવનગર જિલ્લાના જેસર પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન જેસર ના અલગ અલગ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન બે વ્યક્તિઓને દેશી દારૂ ની બનાવટ કરતાં ઝડપી પાડયા હતા . અને બંને વ્યક્તિને નજીકના પંચ પુરાવા સાથે એકઠા કરીને આ બન્ને વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી . આમ જેસર પોલીસે આ બન્ને વ્યક્તિને ઝડપી પાડી ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી . આમ જેસર પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હતી . અને આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી . જેસર પોલીસે આ બાબતે દેશી દારૂનો કેશ દાખલ કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી . આમ જેસર પોલીસ દ્વારા દેશી દારૂ વેચનારા વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે . આમ જેસર પંથકના અન્ય વિસ્તારોમાં પણ આ બાબતે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે .આમ જેસર પોલીસે જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં થી બે ઇસમને દેશી દારૂ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી . આમ જેસર પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી .

સમાચાર