રાજપીપલા  ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં  વિવિધ બેઠક યોજાઇ
રાજનીતિ

રાજપીપલા  ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં  વિવિધ બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉનાઈથી અંબાજી સુધી યોજાનાર ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા-2022ના અનુસંધાને સર્કિટ હાઉસ,રાજપીપળા ખાતે  તથા ટાઉન હોલ રાજપીપલા ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં વિવિધ બેઠકો યોજી કાર્યક્રમ ને સફળ…