રાજકોટ મનપાની તિજાેરીના તળિયા દેખાયા! ૩૧૦૦ કરોડના બજેટ સામે ખર્ચ માત્ર ૧૪૦૦ કરોડ
બ્રેકીંગ ન્યૂઝ

રાજકોટ મનપાની તિજાેરીના તળિયા દેખાયા! ૩૧૦૦ કરોડના બજેટ સામે ખર્ચ માત્ર ૧૪૦૦ કરોડ

ગત વર્ષે રૂ. ૩૧૦૦ કરોડનું તોતિંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધીમાં માત્ર રૂ. ૧૪૦૦ કરોડનો જ ખર્ચ થયો છે મનપાએ રૂ. ૨૦૦ કરોડની લોન લેવી પડીઆગામી નાણાકીય વર્ષના…

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : ૨૪૨ વેબસાઇટ બ્લોક
બ્રેકીંગ ન્યૂઝ

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : ૨૪૨ વેબસાઇટ બ્લોક

અત્યાર સુધી ૭,૮૦૦ થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજીના ફેલાવાને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છેભારત સરકારે આજે ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર સામે મોટી કાર્યવાહીમાં ૨૪૨ ગેરકાયદેસર વેબસાઇટ્સની લિંક્સ…

રાજ્યપાલશ્રી સોમનાથની બે દિવસિય મુલાકાતે તા.૨૦ જાન્યુઆરીના રોજ સંસ્કૃત યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં ભાગ લેશે

તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંબોધવા સાથે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં સહભાગીથશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તા.૨૦ અને તા.૨૧ જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીયમુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તા.૨૦ના રોજ રાજ્યપાલશ્રી વેરાવળ…

પ્રધાનમંત્રી 17-18 જાન્યુઆરીએ આસામની મુલાકાતે
સમાચાર

પ્રધાનમંત્રી 17-18 જાન્યુઆરીએ આસામની મુલાકાતે

17 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી બોડો સમુદાયના સમૃદ્ધ વારસાની ઉજવણી કરતા એક ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમ "બાગુરુમ્બા દોહૂ 2026"માં ભાગ લેશે10,000થી વધુ બોડો સમુદાયના કલાકારો બાગુરુમ્બા નૃત્ય રજૂ કરશેપ્રધાનમંત્રી કાલિયાબોરમાં ₹6,950 કરોડથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિપૂજન…