ભુજ તા . ૧૭ પાંચ નગરપાલિકાના નગરપતિ સહિતના હોદેદારોની વરણી થયા પછી આજે કચ્છ જિલ્લા પંચાયત સાથે તાલુકા પંચાયતના સુકાનીઓના નામો પણ જાહેર કરાયા છે
કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે માધાપરના પારુલબેન રમેશ કારા પર પસંદગી નો કળશ ઢોળાયું છે .
કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકોમાં વિવિધ હોદાઓના નામો જાહેર કરાયા છે . આવતી કાલે વિધિવત્ વરણી થશે..
જેમાં તમામ તાલુકા પંચાયતોના સુકાનીઓના નામો :
*રાપર તાલુકા પંચાયત તાલુકા પંચાયત
પ્રમુખ તરીકે હમિરસિંહ સોઢા
ઉપપ્રમુખ તરીકે કાનજીભાઈ ગોહિલ
કારોબારી ચેરમેન તરીકે દાનાભાઈ વાવીયા
*ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મઘીબેન વાવીયા
ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા
કારોબારી ચેરમેન પાર્વતી બેન હમીર વરચંદ
*અંજાર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે
રાજીબેન હુંબલ
ઉપ પ્રમુખ તરીકે ડેશીબેન હુંબલ
કારોબારી ચેરમેન તરીકે આંબાભાઈ રબારી
*ગાંધીધામ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા
ઉપપ્રમુખ તરીકે લક્ષ્મીબેન મ્યાત્રા
કારોબારી ચેરમેન તરીકે નિખિલભાઈ હડિયા
*નખત્રાણા
પ્રમુખ માટે જયસુખભાઈ પટેલ
ઉપપ્રમુખ પદે સંધ્યાબેન રાજેશભાઈ પલણ કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રસિંહ સોઢા
*માંડવી તાલુકા પંચાયતના હોદ્દેદારો
પ્રમુખ માટે નિલેશભાઈ મહેશ્વરી
ઉપપ્રમુખ પદે રાજેન્દ્રસિંહ જાડેજા
કારોબારી ચેરમેન તરીકે હરેશભાઈ રંગાણી
*મુંદ્રા તાલુકાપંચાયત પ્રમુખ તરીકે રાણીબેન રતન ચાવડા
*લખપત તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જેનાબેન હસન પડિયાર
*અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે તેજબાઈ લાખા કેર
ભુજ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મંજુલા બેન ભંડેરી નો સમાવેશ થાય છે*


