પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની પોતાની બે દિવસીય મુલાકાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની પોતાની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે બાંગ્લાદેશના વિવિધ રાજકીય પાર્ટીઓનાં વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી. જેમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને સંબંધિત અનેકવિધ મુદ્દાઓ પરની ચર્ચા પણ સામેલ રહી હતી.

બ્રેકીંગ ન્યૂઝ