
ભાવનગર જિલ્લાની ગારીયાધાર પોલીસ પેટ્રોલિંગ માં હતી એ દરમિયાન ગારીયાધાર તાલુકાના અલગ અલગ વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરતા ગારીયાધાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી . અને ગારીયાધાર પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગારીયાધાર તાલુકાના અલગ અલગ વિસ્તારમાં થી દેશી દારૂ વેછતાં આરોપીઓને પકડી પાડ્યા હતા અને જેમાં બે વ્યક્તિઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી . આ બે વ્યક્તિમાં એક હિમતભાઈ અને બીજા પરષોત્તમભાઇ નામના આરોપીઓની ધરપકડ ગારીયાધાર પોલીસે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી . આમ ગારીયાધાર પોલીસે આ બાબતની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને દેશી દારૂ ગારીયાધાર બંધ થાય તે માટે ચક્રો ગતિમાન કર્યા હતા આમ દેશી દારૂ સાથે ઝડપી પાડીને આરોપીને ગારીયાધાર પોલિસે કાયદેસરની કાર્યવાહી કરી હતી . અને આ બાબતે આગળની કાર્યવાહી ગારીયાધાર પોલીસે હાથ ધરીને ગારીયાધાર પોલીસ દ્વારા આ તમામ વિરુદ્ધ આગળની બાબતે તંત્ર દ્વારા દેશી દારૂ બંધ થાય તે માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી .

