રસ્સી ની આડ માં ઈંગ્લિશ દારૂ સંતાડી ને ટ્રક શામળાજી પોલીસે એક આરોપી સાથે પકડીપાડી

શામળાજી પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રક પકડાઈરસ્સી ની આડમાં દારૂની પેટીઓ સંતાડીને  લઈ જતા હતા દારૂ ની રકમ 199200.00 નો દારૂ  બોટલ નંગ 516 એક આરોપી ની ધરપકડ
રાજસ્થાન માં થી ગુજરાત માં દરરોજ નાની મોટી ગાડી ઓમા. દારૂ ની હેરાફેરી થાય છે ગત રાત્રિએ શામળાજી પી એસ આઇ એ એમ દેસાઈ હે કો જગદીશ ભાઈ પોલીસ સ્ટાફ સાથે રાજસ્થાન તરફ થી આવતા વાહનો નું ચેકીંગ કરતા હતા ત્યારે એક ટૃક નંબર એચ આર 67 એ 0440 ટૃકમા રસ્સી ની આડમાં ઈંગ્લીશ દારૂ ની પેટીઓ નંગ 40 દારૂ ની બોટલ નંગ 516 જેની કિંમત રૂ 199200.00નો દારૂ તથા ટૃક સહિત કુલ રૂ 999700.00 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તથા દારૂ નો જથ્થો લઇ ને આવેલ આરોપી વિજય સિંહ ઉમરા સિંહ જાટ રહે નોરંગાબાદ હરીયાણા વાડા ની ધરપકડ કરેલ છે વોન્ટેડ આરોપી સુભાષ જાટ  રહે નોરંગાબાદ  હરીયાણા  વોન્ટેડ આરોપી છે શામળાજી પી એસ આઇ એ.એમ દેસાઈ એ પોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ ડાયરી