
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સાઠંબા શાખામાં બે કર્મચારી કોરોના રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતાં બેંક ની શાખા બે દિવસ માટે બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. બેંકની શાખાને ગ્રામપંચાયત દ્વારા સેનિટાઈઝ કરવામાં આવી હતી
