પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બૂટા સિંહના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે”શ્રી બુટા સિંહજી ગરીબ તેમજ દલિતોના કલ્યાણ માટે એક અનુભવી વહીવટકર્તા તથા અસરકારક રીતે વાચા આપતા હતા. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.”

બ્રેકીંગ ન્યૂઝ