ખાંધાગામેમાટીનુંબિનઅધિકૃતખનનઅટકાવ્યું
જિલ્લાપ્રશાસનનાખાણઅનેખનીજવિભાગેખનીજસંપદાનાખનનઅનેવહનમાંઆચરવામાંઆવતીગેરરીતિઓસામેલાલઆંખકરીછે.ગતરાત્રેખાતાનીટીમકરજણતાલુકાનાખાંધાગામેત્રાટકીહતી.આસ્થળેસાદીમાટીનુંબિનઅધિકૃતખોદકામઅનેવહનથતુંજણાતાસ્થળપરથીએકહિટાચીમશીનઅનેસાદીમાટીભરેલાબેવાહનોનોમુદ્દામાલજપ્તકરવામાંઆવ્યોહતોતેમભૂસ્તરશાસ્ત્રીનીરવબારોટેજણાવ્યુંછે.યાદરહેકેલગભગબેઅઠવાડિયાનાસમયમાંત્રણસ્થળેદરોડાપાડીરેતીઅનેમાટીખનીજનાગેરકાયદેખનનઅનેવહનનેઅટકાવી,વાહનોસહિતમુદ્દામાલજપ્તકરી, કસૂરવારોસામેકાયદેસરનીકાર્યવાહીહાથધરવામાંઆવીછે.


