મોડાસામાં મીટર કૌભાંડમાં સંડોવાયેલ જુનીયર ઈજનેર સસ્પેન્ડ :ગરીબો મંજુર થયેલ વીજ મીટર માલેતુજારના ઘરે લગાવી કરી હતી રોકડી
અરવલ્લી બીપીએલ લાભાર્થી, અનુસૂચિત જાતિ જન જાતિ ના જરૂરતમંદ પરીવારોને નિઃશુલ્ક વીજ મીટર આપવાનું અને આવા મીટરો ના વીજ બીલોમાં પણ સરકાર દ્વારા રાહત આપવાની ઝુંપડપટ્ટી વીજકરણ યોજના અમલમાં મૂકાઈ છે.પરંતુ આવા સાચા લાભાર્થી ઓનો…










