Latest Blog

આરબીઆઇએ ૨૪ કલાકમાં મહારાષ્ટ્રની બે બેન્કો પર પ્રતિબંધ લાદ્યો
બ્રેકીંગ ન્યૂઝ

આરબીઆઇએ ૨૪ કલાકમાં મહારાષ્ટ્રની બે બેન્કો પર પ્રતિબંધ લાદ્યો

લક્ષ્મી વિલાસ બેન્કમાંથી ગ્રાહકો ફક્ત ૨૫ હજાર નીકાળી શકશે આરબીઆઇએ ૨૪ કલાકમાં મહારાષ્ટ્રની બે બેન્કો પર પ્રતિબંધ લાદ્યો મહારાષ્ટ્રમાં આવેલ મંતા અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર આરબીઆઇએ પ્રતિબંધ લાદ્યો ભારતીય રિઝર્વ બેન્કએ લક્ષ્મી વિલાસ બાદ વધુ…

દિલ્હીમાં હાઇકોર્ટે ઘાટ પર છઠ્ઠ પૂજા કરવા માટે પરમિશન આપવાનો ઇન્કાર કર્યો
કોર્ટ ડાયરી

દિલ્હીમાં હાઇકોર્ટે ઘાટ પર છઠ્ઠ પૂજા કરવા માટે પરમિશન આપવાનો ઇન્કાર કર્યો

તહેવાર મનાવવા માટે જીવતા રહેવું જરૂરીઃ હાઇકોર્ટદિલ્હીમાં હાઇકોર્ટે ઘાટ પર છઠ્ઠ પૂજા કરવા માટે પરમિશન આપવાનો ઇન્કાર કર્યોદેશની રાજધાની દિલ્હીમાં હાઈકોર્ટે ઘાટ પર છઠ્ઠ પૂજા કરવા માટે પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો છે. હાઈકોર્ટનુ કહેવુ…

જ્યારે આપણે સહુ પરિવારજનો સાથે નવું વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે ગોત્રી હોસ્પિટલના કોરોના વિભાગના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દર્દીઓની સાર સંભાળ લઈ રહ્યા હતા…
સમાચાર

જ્યારે આપણે સહુ પરિવારજનો સાથે નવું વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે ગોત્રી હોસ્પિટલના કોરોના વિભાગના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દર્દીઓની સાર સંભાળ લઈ રહ્યા હતા…

ફુગ્ગા અને લાઈટો ફૂલો થી વોર્ડને સજાવી રંગોળી પૂરી કોરોના ના દર્દીઓ સાથે ઉજવ્યું નવું વર્ષ...  જબ હમ બૈઠે થે ઘરોં મેં વો ઝેલ રહે થે ગોલી..એક દેશભક્તિ ગીતની આ પંક્તિઓ જેવી સમર્પણ ની ગાથા…

નવું વર્ષ: અનોખી પરંપરા
પર્યાવરણ સમાચાર

નવું વર્ષ: અનોખી પરંપરા

વન પાલ મુકેશભાઈ બારિયા એ સાથી વનકર્મીઓ સાથે રતન મહાલ ના જંગલમાં દુર્લભ વૃક્ષની પૂજા કરી નવું વર્ષ ઉજવ્યું: સન ૨૦૦૮માં નોકરીની શરૂઆત થી તેઓ દર વર્ષે નવા વર્ષની શરૂઆત વૃક્ષ પૂજા થી કરે છે....…

સુરત વરીયાવી બજારમાંથી બીલ વગરનો બ્રાન્ડેડ કંપનીના શૂઝનો જથ્થો ઝડપાયો
ક્રાઇમ ડાયરી

સુરત વરીયાવી બજારમાંથી બીલ વગરનો બ્રાન્ડેડ કંપનીના શૂઝનો જથ્થો ઝડપાયો

શહેરના મુગલીસરા મેઈન રોડ વરીયાળી બજાર કોળીવાડમાં આવેલ એક દુકાનમાં પીસીબીએ રેડ પાડી હતી. જેમાં બીલ વગરના નાઈકી, એડીદાસ અને ફિલા કંપનીના શૂઝનો કુલ રૂપિયા ૪.૧૦ લાખનો જથ્થો કબજે કરી દુકાનદારની ધરપકડ કરી હતી. પીસીબીના…

ધ બરોડા સેન્ટ્રલ કો.ઓ.બેંકની ચૂંટણી તા.૧૦ અને બરોડા ડેરીની ૨૮ ડિસેમ્બરે યોજાશે
સમાચાર

ધ બરોડા સેન્ટ્રલ કો.ઓ.બેંકની ચૂંટણી તા.૧૦ અને બરોડા ડેરીની ૨૮ ડિસેમ્બરે યોજાશે

જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી ધ બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી તા.૧૦ ડિસેમ્બર અને બરોડા ડેરીની ચૂંટણી તા.૨૮ ડિસેમ્બરના રોજ યોજાશે.  કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીના પગલે બંને ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી.  ધ બરોડા…

પાકતી મુદત પહેલા પોલિસીની રકમ આપવાના બહાને છેતરપિંડી કરનારો શખ્સ ઝડપાયો
ક્રાઇમ ડાયરી

પાકતી મુદત પહેલા પોલિસીની રકમ આપવાના બહાને છેતરપિંડી કરનારો શખ્સ ઝડપાયો

છેલ્લા ઘણા સમયથી બોગસ કોલથી અનેક લોકો પરેશાન છે, અને તેમાં પણ એક નાનકડી ભૂલ તમારુ એકાઉન્ટ સાફ કરી નાખવા માટે ગઠિયાઓ માટે મદદરૂપ પગલું બની જતું હોય છે. આવું જ એક બનાવ અમદાવાદના એલિસબ્રીજ…

દેહવ્યાપારના ધંધાના સહારે નકલી પોલીસ બની આવેલી ચાર મહિલાઓ ઝડપાઈ
ક્રાઇમ ડાયરી

દેહવ્યાપારના ધંધાના સહારે નકલી પોલીસ બની આવેલી ચાર મહિલાઓ ઝડપાઈ

ખાડીયામા રહેતી ૫૦ વર્ષીય મહિલા પતિના મૃત્યુ બાદ એકલી રહે છે. તેના બે પુત્રોએ દીક્ષા લીધી છે જ્યારે એક પુત્રી લગ્ન કરી રાજકોટ ખાતે રહે છે. પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહ માટે આ મહિલા દેહવ્યાપાર…

ડેડીયાપાડા તાલુકામાં આવેલા તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા મૂકવામાં આવ્યા

હાલ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં પણ તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા છે. જે માટે પહેલા ઓનલાઇન ટિકિટ લઈને આવવાનું હોય છે. વિશ્વની સૌથી…

સિંહ બાદ હવે દીપડાને પણ પહેરાવાશે રેડિયો કોલર, જાણો શું થશે ફાયદો
પર્યાવરણ સમાચાર

સિંહ બાદ હવે દીપડાને પણ પહેરાવાશે રેડિયો કોલર, જાણો શું થશે ફાયદો

દીપડા દ્વારા માનવી પર હુમલાના બનાવો ઓછા  થાય તે માટે વન વિભાગે નવી ટેકિનક અપાનવી છે. હવે દીપડાને પણ રેડીઓ કોલર પહેરાવાશે. જેના દ્વારા  દીપડાની તમામ હિલચાલ પર નઝર રાખી  શકાશે. જુનાગઢ વન વિભાગ દ્વારા…